________________
તેને વિધિ એ છે કે –પ્રભાત સમયે પ્રથમ નિમાલ્ય ઉતારવું, પખાલ કર, સંક્ષેપથી પૂજા, આરતી અને મંગળદી કરો. પછી સ્નાત્ર આદિ સવિસ્તર બીજી પૂજા કરવી. પ્રજાના આરંભ સમયે પ્રથમ ભગવાન આગળ કુંકુમ જળથી ભરેલે કળશ સ્થાપન કરો. પછી मुक्तालंकार विका-रसारसौम्यत्वकांतिकमनीयम् ॥ .. सहजनिजरूपनिर्जित-जगत्रयं पातु जिनबिंबम् ॥ १ ॥
અલંકારના સંબંધ વિના અને કેધાદિક વિના પણ સારભૂત સેમ્ય કાંતિથી રમણીય અને પિતાના સ્વભાવિક સુંદર રૂપથી ત્રણ જગને જીતનારૂં જિનબિંબ તમારી રક્ષા કરે. . ૧ '
એ મંત્ર કહી અલંકાર ઉતારવા. अवणि कुसुमाहरणं, पयइपइठिअमणोहरच्छायं ॥ जिणरूवं मज्जाणपीठसंठिअं वो सिवं दिसउ ॥ १ ॥
ફૂલ તથા આભરણથી રહિત, પણ સ્વભાવસિદ્ધ રહેલી મને ડર કાંતિથી શોભતું સ્નાત્ર પીઠ ઉપર રહેલું જિનબિંબ તમને શિવ સુખ આપ.
એમ કહી નિર્માલ્ય ઉતરવું પછી પૂર્વ કહેલ કળશ ઢેળો, અને સંક્ષેપથી પુજા કરવી. પછી ધએલા અને સુગંધી ધૂપ દીધેલા કળશમાં સ્નાત્ર એગ્ય સુગંધી જળ ભરવું, અને તે સર્વે કળશ એક હારમાં સ્થાપન કરી તેમની ઉપર શુદ્ધ ઉજવવ વસ્ત્ર ઢાંકવું. પછી સર્વે શ્રાવકો પિતાની ચંદન ધૂપ આદિ સામગ્રીથી તિલક કરી, હાથે સુવર્ણનાં કંકણ પહેરી, હાથને ધૂપ દઈ, તથા એવી બીજી ક્રિયા કરીને હારબંધ ઉભા રહે, અને કુસુમાંજલિને પાઠ બોલે. તે આ રીતે :
सयवत्त कुंद मालइ-बहुविह कुसुमाइ पंचवन्नाई ॥ जिणनाहन्हवणकाले, दिति सुरा कुखुमंजलो हिठा ॥१॥
દેવતાઓ કમળ, મોગરાનાં પુષ્પ, માલતિ પ્રમુખ પાંચ વર્ણનાં બહુ જાતનાં ફૂલને પુષ્પાંજલિ જિનભગવાનના સ્નાત્રને વિષે આપે છે.
૧૫૪