________________
દેખાતી નથી. અર્થાત્ તે દ્રવ્ય શ્રાવક શ્રાવિકાને અપાય નહી. ધર્મશાળાફ્રિકના કાર્યમાં તે તે શ્રાવકથી વપરાય. એવી રીતે જ્ઞાનદ્રવ્યમાંથી સાધુને આપેલા કાગળ પત્રાદિક શ્રાવકે પોતાના કામમાં ન વાપરવા, તેમજ અધિક નકરા આપ્યા વિના તેમાંથી પેાતાને માટે પણ પુસ્તક ન લખાવવું. સાધુ સંબંધી મુહપત્તિ વગેરેનું વાપરવું પણ યાગ્ય નથી. કારણ કે, તે ગુરૂદ્રવ્ય છે માટે. સ્થાપનાચાર્ય અને નાકાર વાળી આદી તેા પ્રાયે શ્રાવફાતે આપવા માટેજ ગુરૂએ ાહરી હોય, અને તે ગુરૂએ આપી હાય તા તે વાપરવાને વ્યવહાર દેખાય છે. ગુરૂની આજ્ઞા વિના સાધુ, સાધ્વીને, લેખક પાસે લખાવવું અથવા વસ્ત્ર સ્ત્રાદિકનું વૈહરનું પણ નકલ્પે. ઇત્યાદિક વાત જાવી. આ રીતે દેવદ્રવ્ય જ્ઞાનદ્રવ્ય આદિ દુ' પણ જો પોતાની આજીબિકાને અર્થે ઉપયેગમાં લે તે, તેનુ પરિણામ દ્રવ્યના પ્રમાણ કરતાં ઘણુંજ
મ્હાટુ અને ભયંકર થાય છે. તે જાણીને વિવેકી લોકોએ યાડા પણ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણુ દ્રવ્યના ઉપભાગ સર્વ પ્રકારે વજવે. માટેજ માળ પહેરાવવી, પહેરામણી, ત્યંછન ઇત્યાદિકનું કબૂલ કરેલું દ્રવ્ય તેજ વખતે આપવું. કદાચિત્ તેમ ન થઇ શકે તે। જેમ શીઘ્ર અપાય, તેમ અધિક ગુણુ છે. વિલંબ કરે તેા વખતે વથી સર્વ દ્રવ્યની હાનિ અથવા મરષ્ણુ વગેરે થવાને સંભવ છે, અને તેમ થાયતે સુશ્રાવકને પણ અવશ્ય નરકાદિ દુતિએ જવું પડે. આ વિષય ઉપર એવી વાત કહેવામાં આવે છે કે:——
મહાપુર નામે નગરમાં અરિહંતો ભક્ત એવા રૂષભદત્ત નામે મ્હા રા શ્રેષ્ઠો રહેતા હતા. તે કંઇ પર્વ આવે છતે મંદિરે ગયા. પાસે દ્રશ્ય ન હાવાથી ઉધાર ખાતે પહેરામણીનુ દ્રવ્ય આપવાનું કબૂલ કર્યું. જૂદા જૂદા કામમાં વળી જવાથી તેનાથી કબૂલ કરેલું દેવદ્રવ્ય શીઘ્ર અપાયું નહીં. એક સમયે દૈવથી તેના ઘર ઉપર ધાડ પડી. શસ્ત્રધારી ચારોએ ધરમાં હતું તેટલુ સર્વ દ્રવ્ય લૂંટી લીધું, અને “ શેડ આગળ જતાં આપણુને રાજક્રૂડ વગેરે કરાવશે એવા મનમાં ભય ઉત્પન્ન થવાથી તેમણે શસ્ર પ્રહારથી રૂષભદત્ત શ્રેષ્ઠીના પ્રાણ લીધા. રૂષભદત્તને જીવ મરણ પામી તેજ મહાપુર નગરમાં નિર્દય, દરિદ્રી અને કૃપણુ એવા એક પખાલીના ઘર પાડે અવતો, તે નિત્ય જળાદિ ભાર ઘેર ઘેર ઉપાડે છે. તે નગર ઉંચુ હતું, અને
'
૨૦૬