________________
બેઇદ્રિય, ઇક્વિ, ચરિંદ્રિય અને પચેંદ્રિય તથા તિર્થંનિમાં બાર હજાર ભવ કરી તેમાં ઘણુંજ આશાતના વેદનીય કર્મ ભોગવી ઘણું ખરું પાપ ક્ષીણ થયું, ત્યારે જિનદત્તનો જીવ કર્મસાર અને જિનદાસને જુવ પુણસર એવા નામથી તમે ઉપન્ન થયા બાર દ્રમ્મ દ્રવ્ય વાપર્યું હતું, તેથી તમારે બન્ને જણાને બાર હજાર ભવમાં ઘણું દુઃખ ભોગવવું પડયું. આ ભવમાં પણ બારડ સેનૈયા જતા રહ્યા. બાર વાર ઘણે ઉધમ કર્યો તે પણ એકને બિલકુલ ધનલાભની પ્રાપ્તી થઈ નહીં, અને બીજાને જે દ્રવ્ય મળ્યું હતું, તે પણ જતું રહ્યું, તેમજ પારકે ઘેર દાસપણું તથા ઘશું દુઃખ ભોગવવું પડ્યું. કર્મસારને તો પૂર્વભવે જ્ઞાનદ્રથ વાપરવાથી બુદ્ધિની ઘણીજ મદતા વગેરે માઠું ફળ થયું.” - મુનિરાજનું એવું વચન સાંભળી બને જણાએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો, અને જ્ઞાનદ્રવ્ય તથા સાધારણ દ્રવ્ય લીધાના ડાયશ્ચિત તરીકે કર્મચારે બાર હજાર દ્રમ્મ જ્ઞાન ખાતે તથા પુણ્યસારે બાર હજાર કમ સાધારણ ખાતે જેમ ઉત્પન્ન થતા જાય, તેમ આપવા એ નિયમ લીધે. પછી પૂર્વભવના પાપને ક્ષય થવાથી તે બન્ને જણાને પુષ્કળ નાણું મળ્યું. તેમણે જ્ઞાનદવ્ય તથા સાધારણ દ્રવ્ય કબૂલ કર્યું હતું, તેટલું આપ્યું. તે ઉપરાંત બને ભાઈની પાસે છેડા વખતમાં બારડ સોના જેટલું ધન થયું. તેથી તે મટા શેઠ અને સુશ્રાવક થયા. તેમણે જ્ઞાનદ્રવ્યની તથા સાધારણ દ્રવ્યની સારી રક્ષા તથા વૃદ્ધિ વગેરે કરી. આ રીતે ઉત્તમ પ્રકારે શ્રાવકધર્મની આરાધના કરી તથા અંતે દીક્ષા લઈ તે બન્ને જણે સિદ્ધ થયા. આ રીતે જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય ઉપર કર્મસારની અને પુણ્યસારની કથા કહી.
જ્ઞાનદ્રવ્ય, દેવદ્રવ્યની પેઠે શ્રાવકને નજ કલ્પ સાધારણ દ્રવ્ય પણ સંઘે આપ્યું હોય તે જ વાપરવું કલ્પ નડિ તો નહીં. સાથે પણ સાધારણ દ્રવ્ય સાત ક્ષેત્રોને વિષેજ વાપરવું, પણ યાચકારિકને આપવું નહીં. હાલના વ્યવહારથી તે જે દ્રવ્ય ગુરૂના મળ્યું છનાદિથી સાધારણ ખાતે એકઠું કરેલું હોય, તે શ્રાવક શ્રાવિકાઓને આપવાને કાંઈ પણ યુક્તિ * ગુરૂની સન્મુખ ઉભા રહ તેમના ઉપરથી ઉતારા ભેટ તરીકે મૂકવું.
૨૦૫