________________
ત્રા, પૂજા આદિ ધર્મષ્ટાન સૂત્રોમાં કહેલા વિધિ માફક કરવું. યાત્રા આદિ આ સર્વ દ્રવ્યસ્તવ છે એમ જાણવું. કારણ કે, એ ભાવસ્તવનું કારણ છે પણ જે પૂજા દરરેજ પરિપૂર્ણપણે કરી શકાય નહીં, તે પણ ચેખા દી વગેરે દઈને હમેશાં પૂજા કરવી. જળને એક બિંદુ મહા સમુદ્રમાં નાંખવાથી તે જેમ અક્ષય થાય છે, તેમ વીતરાગને વિષે પૂજા અર્પણ કરીએ તે અક્ષય થાય. સર્વ ભવ્ય છે આ પૂજા રૂપ બીજથી આ સં. સાર રૂપ અટવીમાં દુઃખ ન પામતાં અત્યંત ઉદાર ભોગ ભોગવીને મેક્ષ પામે છે. પૂજાથી મનને શાંતિ થાય છે, મનની શાંતિથી શુભ ધ્યાન થાય છે, શુભ ધ્યાનથી મુકિત પામે છે, અને મુક્તિ પામવાથી નિરાબાધ સુખ થાય છે.
- જિનભક્તિ પાંચ પ્રકારની છે. એક ફલ આદિ વસ્તુથી પૂજા કરવી. બીજી ભગવાનની આજ્ઞા પાળવી, ત્રીજી દેવદ્રવ્યનું સારી પેઠે રક્ષણ કરવું, ચોથી જિનમંદિરે ઉત્સવ કર, પાંચમી તીર્થયાત્રા કરવી. દ્રવ્યસ્તવ આગથી અને અનાભોગથી એવી રીતે બે પ્રકારનું છે. કહ્યું છે કે ભગવાનના ગુણને જાણુપુરૂષ વીતરાગ ઉપર ઘણો ભાવ રાખી વિધિથી તથા ઘણું આદરથી જિનરાજની ઉત્તમ પ્રકારે પૂજા કરે, તે આભગ દ્રવ્યસ્તવ જાણ. આ આભોગ દ્રવ્યપૂજાથી સકળ કર્મનું નિર્દેશન કરી શકે એવો ચારિત્રનો લાભ શીઘ થાય છે. માટે સમ્યગદષ્ટિ એ આ પૂજાને વિષે સારી પેઠે પ્રત થવું. પૂજન વિધિ બરાબર ન હય, જિનભગવાનના ગુણોનું પણ જ્ઞાન ન હોય, અને માત્ર શુભ પરિણામથી કરેલી જે પૂ. જા, તે અનાભોગ દ્રવ્યપૂજા કહેવાય છે. એ રીતે કરેલી અનાભોગ દ્રવ્યપૂજા પણ ગુણસ્થાનનું સ્થાનક હેવાથી ગુણકારી છે. કારણ કે, એથી અનુક્રમે શુભ, શુભતર પરિણામ થાય છે, અને સમ્યકત્વને લાભ થાય છે, ભાવિકાળે કલ્યાણ પામનારા ઘણું ધન્ય જીવોને જ “ ગુણ નહીં જાય તો પણ પૂજાદિ વિષયે જેમ અરિહંતના બિંબને વિષે સૂડાના જોડલા ને ઉત્પન્ન થઈ,” તેમ પ્રીતિ ઉત્પન્ન થાય છે. ભારેમ અને ભવામિનંદી છેનેજ, પૂજાદિ વિષયમાં જેમ નિશ્ચયથી મરણ નજીક આવે, ત્યારે છેગી મનુષ્યને પથ્ય વસ્તુને વિષે ઇષ ઉત્પન્ન થાય છે, તેમ ઠેષ ઉપન્ન થા
૧૬