________________
જે ઉચિત ચિંતા થોડા સમયમાં થાય એવી હાય, તે બીજી તિસિદ્દી કરતાં પહેલાંજ કરવી. પછી પશુ જેવા ચાગ હાય, તે પ્રમાણે કરવી.
જેમ ઉપર મંદિરની ઉચિત ચિંતા કહી, તેમજ ધર્મશાળા, ગુરૂ, નાન આદિની પણ ઉચિત ચિંતા પોતાની સર્વ શક્તિથી કરવી. કારણ કે દેવ, ગુરૂ પ્રમુખની ચિંતા કરનાર શ્રાવક વગર બીજો કાઇ નથી. જેમ એક ગાયના ઘણા માલીક બ્રાહ્મણા તેને દોહતા, પણ તેને ધાસ પાણી નીરતા નહી. એવી રીતે દેવ, ગુરૂ આદિની ઉપેક્ષા અથવા તેમના કામમાં ઢીલ ન કરવી. કારણ કે, તેમ કરે તા સમ્યકત્વને પણ વખતે વિનાશ થઈ જાય. આશાતના વગેરે થતાં જો પોતાને ઘણું દુ:ખ ન થાય તે તે કેવી અરિક્રુત પ્રમુખની ભક્તિ ? લૈાકિકમાં પણ સંભળાય છે કે, મહાદેવની આંખ ઉખડી ગએલી જોઈ ઘણા દુ:ખી થએલા બિલ્લે પેાતાની આંખ મહાદેવને અર્પણુ કરી. માટે હમેશાં દેવ, ગુરૂ આદિનાં કામ પોતાના કામ કરતાં પણ ઘણા આદરથી કરવાં. અમે એમ કીએ છીએ કે—સર્વે સંસારી જીવોની દેહ, દ્રવ્ય અને કુટુંબ ઉપર જેવી પ્રીતિ હાય છે, તેવીજ પ્રીતિ મેક્ષ બિલાપી જીવાની જિનપ્રતિમા, જિનમત અને સંધ ઉપર હોય છે. દેવ, ગુરૂ અને જ્ઞાન આદિની આશાતના જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ પ્રકારની છે. તેમાં પુસ્તક, પાટલી, ટિપ, જપમાળા આદિને થૂંક લગાડવું, ઓછા અથવા વધારે અક્ષર ખેલવા, જ્ઞાને પકરણ પાસે છતાં વાયુસચાર કરવા, ક્ષાદિક જધન્ય આશાતના જાવી. ભણવાના કાળ ન હેાય ત્યારે ભવું, યેાગનાં ઉપધાન તŚસ્યા વગર સૂત્રનું અધ્ય યમ કરવું, ભ્રાંતિથી અર્થના અનર્થ ક્રરવા, પ્રમાદથી પુસ્તક આદિ વસ્તુને પગ વગેરે લગાડવા, પુસ્તક અદ્િ ભૂનિ ઉપર નાંખી દેવું, નાનાપગરણુ પાસે છતાં આહાર અથવા લઘુનીતિ કરવી, ઇત્યાદિક મધ્યમ આશાતના જાણુવી. પાટલી વગેરે ઉપરના અક્ષર ચૂકથી ધસીને ભૂંસી નાંખવા, નાનાપગરણુ ઉપર બેસવું, સૂઇ રહેવું વગેરે, જ્ઞાનાપગરણ પાસે છતાં વડીનીતિ વગેરે કરવું, નાનની અથવા નાનીની નિંદા, દુશ્મનાઇ, નુકશાન વગેરે કરવું, તથા ઉત્સૂત્ર ભાષણ કરવું, એ ઉત્કૃષ્ટ આશાતના જાવી.
જિનપ્રતિમાની ત્રણ પ્રકારની આશાતના આ રીતેઃ—તેમાં વાળાકુ ચી
૧૮૫