________________
આસન, સથારા વગેરે વસ્તુને પગ લગાડવા, ૩૧ ગુરૂની શય્યા વગેરે ઉપર બેસવું, ૩૨ ગુરૂ કરતાં ઉંચે આસને બેસવું, ૩૩ ગુરૂ સમાન આસને બેસવું. આવશ્યકચૂર્ણ આદિ ગ્રંથમાં તો ગુરૂ ધર્મકથા કહેતા હોય, ત્યારે વચ્ચે ‘હાજી, આ એમજ છે” એમ શિષ્ય કહે તે તે એક જાદી આશાતના ગણી છે, અને ગુરૂથી ઉંચે અથવા સરખે આસને બેસવું એ બન્ને મળી એકજ આશાતના ગણી છે. આ રીતે ગુરૂની તેત્રીશ આશાતનાઓ છે.
re
હવે ગુરૂની ત્રિવિધ આશાતના ગણાય છે, તે એ છે કે:—૧ ગુરૂતે શિષ્યના પગ આદિથી સંઘટ્ટ થાય તેા જધન્ય આશાતના થાય, ૨ ગુરૂને શિષ્યના સળેખમ થૂંક આદિના સ્પર્શ થાય તે। મધ્યમ આશાતના થાય, અને ૩ ગુરૂની આજ્ઞા ન પાળવી, પણ તેથી ઉલટું કરવું, ગુરૂની આજ્ઞા ન સાંભળવી, તથા કઠોર વચન ખેલવાં વગેરેથી ઉત્કૃષ્ટ આશાતના થાય.
—૧
સ્થાપનાચાર્યજીની આશાતના ત્રણ પ્રકારની છે. તે એ છે કે:સ્થાપનાચાર્યજીને આમ તેમ ફેરવે, અથવા પગ આદિ લગાડે તે જધન્ય આશાતના થાય, ૨ ભૂમી ઉપર પાડે, અથવા તિરસ્કારથી મૂકી દે તે મધ્યમ આશાતના, થાય અને ૩ ગુમાવે અથવા ભાગી નાંખે તે ઉત્કૃષ્ટ આશાતના થાય. જ્ઞાનેાપકરણની પેઠે રજોહરણ, મુહપત્તિ, દાંડા, દાંડી, આદિ દર્શનનાં અને ચારિત્રનાં ઉપકરણની પણ આશાતના વર્જવી, કારણ કે, “જ્ઞાાતિ એવા વચન જ્ઞાને પકરણની પેઠે દર્શને પકરણની અને ચારિત્રપકરણની પણ ગુરૂને સ્થાનકે સ્થાપના થાય છે, માટે વિધિથી વાપરવા કરતાં વધાર વાપરી તેની આશાતના ન કરવી. શ્રીમહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કેપેાતાનું આસન, ઉત્તરાસગ, રોહરણુ અથવા દાંડે અવિધિથી વાપરે તે, એક ઉપવાસનું આલેાયણ આવે છે. માટે શ્રાવકોએ પણ ચરવળા મુહુપત્તિ વગેરે ઉપગરણ વિધિથી વાપરવાં, અને બરાબર પોત પોતાને સ્થાનકે રાખવાં. એમ ન કરે તે ધર્મની અવજ્ઞા આદિ કયાના દોષ માથે આવે. એ આશાતનાએેશમાં ઉસૂત્ર વચન, અરિહંતની અથવા ગુરૂ આદિની અવજ્ઞા વગેરે ઉત્કૃષ્ટ આશાતના સાવધ આચાર્ય, મરિચી, જમાલિ, ફૂલવાલક આદિને જેમ અનતસ સારી કરનારી થઇ, તેમ અનંતસંસારની કરનારી જાણવી. કહ્યું છે કે— “ ઉસૂલ વચન ખેલનારનું સમર્પિત નાશ થાય છે, અને તે
૧૯૪
..)