________________
આશાતના, ૨ અનાદર આશાતના, ૩ ભેગ આશાતના, ૪ દુઃપ્રણિધાન આશાતના અને ૫ અનુચિતવૃત્તિ આશાતના; એવી જિનમંદિરે પાંચ આશાતના થાય છે. તેમાં લાંડી વાળવી, ભગવાન તરફ પૂડ કરવી, પુપુ ડી વગાડવી, પગ પસારવા, તથા જિનપ્રતિમાની આગળ દુષ્ટ માસને બેસવું. એ સર્વે પડેલી અવણૅ આશાતના જાગૃવી. જેવાં તેવાં કપડાં વગેરે પહેરી, જેવા તેવા સમયે જેમ તેમ શૂન્ય મનથી જિનપ્રતિમાની પૂજા વગેરે કરવી તે ખીજી અનાદર આશાતના જાણુવી જિનમદિરે પાનસેપારી આદિ ભેગ ભાગવવા, તે ત્રીજી ભાગ આશાતના જાવી. એ આશાતના કરવાથી અવશ્ય આત્માના જ્ઞાનાદિ ગુણેને આવરણ આવે છે, માટે એ આશાતના જિનમંદિરે અવશ્ય તજવી રાગથી, દ્વેષી અથવા મેહથી મનની વૃત્તિ દૂષિત થએલી હાય તા, તે ચેાથી દુ:પ્રણિધાન આશાતના કહેવાય છે. તે જિનરાજને વિષે વર્જવી. લેણ દેણુને નિમિત્તે લાંધવા બેસવું, વાદ વિવાદ કરવા, રેવું ફૂટવું, રાજકથા આદિ વિકથા કરવી, જિનમંદિરે પેાતાના ગાય બળદ આદિ બાંધવા, સાં વિવિધ પ્રકારનાં અન્ન રાંધવાં, વગેરે ઘરનાં કાર્યો તથા કાષ્ઠને ગાળે દૈવી વગેરે પાંચમી અનુચિતવૃત્તિઆશાતના જાણુવી. અત્યંત વિષયાસક્ત અને અવિ રિત એવા દેવતાઓ પણ્ સર્વથા જિનમદિરાદિકને વિષે આશાતનાઓ ટાળે છે. કહ્યું છે કે—કામ વિષય રૂપ વિષયથી મૂળાયલા દેવતા પણ નિમદિરને વિષે અપ્સરાઓની સાથે હાસ્યક્રીડા આદિ કાઇ કાળે કરતા નથી. ગુરૂની આશાતના તેત્રીશ છે. તે આ રીતેઃ— ૧ કાણુ વિના ગુરૂથી આગળ ચાલવું. માર્ગ દેખાડવા આદિ કારણ વિના ગુરૂની આગળ ચાલવું ન ૪૨ે. કારણ કે, તેથી અત્રિનય રૂપ દ્વેષ થાય છે. માટે એ આશાતના જાણુવી. ૨ ગુરૂના ખેડુ પડખે ચાલવું (એથી પશુ અવિનય થાય છે, માટે એ આશાતના જાણવી.) ૩ ગુરૂની પૂર્ડને અડકતાં અથવા થોડે છેટે ચાલવું ( એમ કરવાથી ખાસી અથવા છીંક આવતાં સળેખમ મળ નીકળે તે ગુરૂના વસ્ત્ર આદિને લાગવાને સંભવ છે, માટે એ આશાતના જાણવી. એમ બીજી આશાતનાના પણુ દોષ જાણુવા. ) ૪ ગુરૂના મુખ આગળ ઉભા રહેવું. પ પડખે ઉભા રહેવું, ૬ પૂઠે નજીક ઉભા રહેવું, ૭
=
૧૯૨