________________
પેક્ષા કરે, તે પણ તે સંસારમાં ભમે છે. કેવિળભાષિત ધર્મની વૃદ્ધિ કર નાર અને જ્ઞાન દર્શનના ગુણની પ્રભાવના કરનાર એવા જે ચૈયદ્રવ્યનું ભક્ષણ કરે, તે અનંતસંસારી થાય. દેવદ્રવ્ય હેાય તેા મદિરની સારસભાળ તથા હંમેશાં પૂજા, સત્કાર થવાના સભવ છે. ત્યાં મુનિરાજને પણ યોગ મળી આવે છે, તેમનું વ્યાખ્યાન સાંભળવાથી દેવળિભાષિત ધર્મની વૃદ્ધિ અને જ્ઞાન દર્શનના ગુણની પ્રભાવના થાય છે. દેવળિભાષિત ધર્મની વૃદ્ધિ કરનારા અને જ્ઞાન દર્શનના ગુણોની પ્રભાવના કરનારા દેવદ્રવ્યનું જે રક્ષણ કરે, તે પરિમિત (અલ્ઝ) સંસારી થાય. કેળિભાષિત ધર્મની વૃદ્ધિ કરનારા અને જ્ઞાન દર્શનના ગુણાની પ્રભાવના કરનારા દેવદ્રવ્યની, પૂર્વનું ય તેનું રક્ષણ તથા નવાનેા ઉમેરો કરી જે વૃદ્ધિ કરે, તે કેવળિભાષિત ધર્મની અતિશય ભક્તિ કરવાથી તીર્થંકરપણું પામે. પંદર કમાદાન તથા બીજા નિંધ વ્યાપાર વર્ષાંતે સારા વ્યવહારથી તથા ન્યાયંમાર્ગેજ દેવઃબ્યનો વૃદ્ધિ કરવી. કહ્યું છે કે—મેહથી મુઝાયલા કેટલાક અજ્ઞાની લેાકેા જિનેશ્વર ભગવાનની ણાથી વિપરીત માર્ગે દેવદ્રવ્યની વૃદ્ધિ કરતા ઉલા સંસાર સમુદ્રમાં ડૂબે છે. “ શ્રાવક શિવાય બીજા લોકો પાસેથી બદલામાં વધારે વસ્તુ રખાવી તથા વ્યાજ પણ વધારે લઇ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી ઉચિત છે” એવા કેટલાક લોકોને અભિપ્રાય છે. સમ્યકત્ત્વવૃત્તિ આદિ ગ્રંથેામાં સકાશની કથાને વિષે એમજ કહ્યું છે. દેવદ્રવ્યના ભક્ષણુ રક્ષણ ઉપર સાગરશ્રેષ્ટીનું દૃષ્ટાંત નીચે આપ્યું છે:
...
સાકેતપુર નામના નગરમાં અરિહુ તનેા ભક્ત એવા સાગર શ્રેષ્ઠી નામને એક સુશ્રાવક રહેતા હતા. ત્યાંના બીજા સર્વ શ્રાવકોએ સાગર શ્રેણીને સુશ્રાવક જાણી સર્વ દેવદ્રવ્ય સાંપ્યું, અને કહ્યું કે મંદિરનું કામ કરનારા સૂતાર આદિને આ દ્રવ્વ આપતા રહેજો ' પછી સાગર એટીએ લાભથી દેવદ્રવ્ય વાપરીને ધાન્ય, ગાળ, ધી, તેલ, કપડાં આદી ઘણી ચીજો વેચાથી લઇ મૂકી, અને તે સત્તાર વગેરેને રોકડનાણું ન આપતાં તેના બદલામાં ધાન્ય, ગાળ, ધી આદી વસ્તુ માંધે ભાવે આપે, અને એમ કરતાં લાભ મળે તે પોતે રાખે. એમ કરતાં તેણે રૂપિયાના એશીમા ભાગ રૂપ એક હજાર કાંકણીના લાભ લીધા, અને તેથી મહાધાર પાપકમ ઉપí
૧૯૭