________________
ર્યું. તેની આલોચના ન કરતાં મરણ પામી સમુદ્રની અંદર જળમનુષ્ય થશે. ત્યાં જાય રત્નના ગ્રાહકોએ જળના અને જલચર એના ઉપદ્રવને ટાળનાર અંગોલિકાનું ગ્રહણ કરવાને અર્થે તેને વજઘરટ્ટમાં પીલ્યો. તે મને હા વ્યથાથી મરણ પામી ત્રીજી નરકે નારકી થયો. વેદાંતમાં પણ કહ્યું છે કે–દેવદ્રવ્યથી તથા ગુરૂદ્રવ્યથી થએલી દ્રવ્યની વૃદ્ધિ પરિણામે સારી નથી. કેમકે, તેથી ઇહલકે કુલ નાશ અને મરણ પછી નરક ગતિ થાય છે. નરકમાંથી નીકળીને પાંચસે ધનુષ્ય લાબો મહામસ્ય થયો. તે ભવે કોઈ મહેચ્છે તેના સર્વાંગે છેદ કરી મહા કદર્થના કરી. તેથી મરણ પામી જેથી નરકે નારકી થયે. એમ એકેક અથવા બે બે ભવ વચ્ચે કરીને સાતે નરકામાં બે બે વાર ઉત્પન્ન થયે. પછી તે સાગર શ્રેણીના છ એક હજાર કાંકણું જેટલા દેવદ્રવ્યને ઉપભોગ કર્યો હતો, તેથી લાટ તથા આંતરાથી શ્વાન, ભૂંડ, ભેંસ, બેકડે, ઘેટા, હરિણ, સસલે, સાબર, શિયાળિયે, બિલાડી, ઉંદર, નેળિયે, કોળિયો, ગિરેલી, ઘ, સર્પ, વીછી, વિકાના કૃમિ, પૂથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, શંખ, છીપ, જળો, કીડી, કીડા, પતંગ, માખી, ભમરે, મચ્છર, કાચબો ગર્દભ, પાડે, બળદ, ઉંટ, ખચ્ચર, ઘ, હાથી વગેરે જવનિમાં પ્રત્યેક વેનિએ એકેક હજાર વાર ઉત્પન્ન થઈ સર્વ મળી લાખો ભવ સંસારમાં ભમતાં પૂરા કર્યા. પ્રાયે સર્વ ભવે શસ્ત્રઘાત આદિ મહા વ્યથા સહન કરીને તે મરણ પામે. પછી ઘણું ખરું પાપ ક્ષીણ થયું, ત્યારે વસંતપુર નગરમાં કેડપતિ વસુદત્ત શ્રેણીથી તેની સ્ત્રી વસુમતિની કૂખે પુત્રપણે ઉત્પન્ન થયા. તે ગર્ભમાં છતાંજ વસુદત્ત શ્રેણીનું સર્વ દ્રવ્ય નાશ પામ્યું. પુત્ર અવતર્યો તેજ દિવસે વસુદત્ત શ્રેઝી મરણ પામે, અને તેને પાંચમું વર્ષ બેસતાં વસુમતી પણ દેવગત થઈ. તેથી લેકેએ તેનું “ નિપુણ્યક” એવું નામ પાડયું. કોઈ રાંકની પેઠે જેમ તેમ નિર્વાહ કરી તે વૃદ્ધિ પામ્યું.
એક દિવસે તેને મામો તેને સ્નેહથી પોતાને ઘેર લઈ ગયે. દૈવયોગે તેજ દિવસની રાત્રીએ મામાનું ઘર પણ ચરોએ લૂટયું. એમ જેને જેને વેર તે એક દિવસ પણ રહ્યો, તે સર્વને ત્યાં ચેર, ધાડ, અગ્નિ વગેરે ઉપદ્રવ થયો. કેઈ ઠેકાણે તે ઘરધણીજ મરણ પામ્યા. પછી “આ પારેવાનું
૧૮૮