________________
અંશમાત્ર જોવાથી વસ્તુના સર્વે આકાર ચિત્રાય એવી અદ્ભુત ચિત્રકલા આપી એક વખત શાંખી નગરીરે વિષે રાજસભામાં ગએલા તે ચિત્રકાર પુત્રે ગોખમાંથી મૃગાવતી રાણીના અગૂડો જોઈ, તે ઉપરથી તે રાણીનું યથાસ્થિત રૂપ ચિતર્યું. રા ́એ મૃગાવતીની સાથળ ઉપર તલ હતા, તે પણ ખીમાં કાઢેલો જોઇ ચિત્રકાર પુત્રને મારી નાંખવાની આજ્ઞા કરી. ખીજા સર્વ ચિત્રકારાએ યક્ષના વરની વાત રાજાને કહી. ત્યારે રાજાએ પરીક્ષા ફરવા માટે એક દાસીનું મુખમાત્ર દેખાડી રૂપ ચિતરવા કહ્યું. તે ચિત્રકાર પુત્રે ખરાખર ચિત્રેલું બેઈ રાજાએ તેને જમણેા હાથ કાપી નાંખ્યા. ત્યારે ચિત્રકાર પુત્રે ક્રીથી યાની આરાધના કરી વર મેળા મૃગાવતીનું રૂપ ફરી વાર ડાબે હાથે ચીતર્યું, અને તે ચંડપ્રવાત રાજાને દેખાડયું. પછી મંગાવતીની માગણી કરવા માટે ચડપ્રધાતે કેશાંબી નગરીએ દૂત મેકલ્યા. તેને ધિક્કાર કરેલા જે, ચંદ્રપ્રધાતે કાશાંખી નગરીને કટકથી ચારે બાજૂએ વીંટી. શતાનિક રાજા મરી ગયા, ત્યારે મૃગાગતીએ ચંડપ્રવેાતને કહેવરાવ્યું કે, ઉજ્જયિનીથી ઈંટો મંગાવીતે કાટ કરાવ, અને નગરમાં અન્ન તથા ધાસ ધણું ભરી રાખવા કહે. તે પ્રમાણે ચડપ્રધાતે કર્યું. એટલામાં વીર ભગવાન્ સમવસા. બિલના પૂછવાથી ભગવાને કહેલા “ ચા સા સા સા નો ” સંબધ સાંભળી મૃગાવતી રાણી અને ચંદ્રપદ્યાતની અંગારવતી પ્રમુખ આઠ રાણીઓએ દીક્ષા લીધી. એ રીતે વિધિ અવિધિ ઉપર દૃષ્ટાંત *હ્યું છે.
',
2
આ ઉપરથી “અવિધિથી કરવા કરતાં ન કરવું તે સારૂં” એવા વિ રૂહ પક્ષની કલ્પના ન કરવી. કહ્યુ છે કે—અવિધિએ કરવું, તે કરતાં ન કરવું એ સારૂં, એ વચન સિદ્ધાંત વિરૂદ્ધ છે. એમ સિદ્ધાંતના જાણુ આ ચા કહે છે. કારણ કે, ન કરે તે ઘણું પ્રાયશ્ચિત્ત લાગે છે, અને કરે તે થોડું લાગે છે, માટે ધર્માનુશન હંમેશાં કરવુંજ, પણ તે કરતાં સર્વે શક્તિથી વિધિ સાચવવાની યતના રાખવી, એમ કરવું એજ શ્રહાવત જીાનું લક્ષણ છે. કહ્યું છે કે—શ્રહાવત અને શક્તિમાન્ પુરૂષ વિત્રિથીજ સર્વ ધર્મક્રિયા કરે છે, અને કદાચિત્ દ્રબ્યાદિક દોષ લાગે તે પણ તે વિધિથીજ કરવું” એવા વિધિને વિષેજ પક્ષપાત રાખે છે, જેમને વિધિ
૧૬૪
tr