________________
ણા ત્રણ પ્રણામ, ૪ ત્રિવિધ પૂજા, ૫ અરિહંતની ત્રણ અવસ્થાની ભાવના, ૬ ત્રણ દિશાએ જેવાથી વિરમવું, ૭ પગ નીચેની ભૂમિ ત્રગુ વાર પૂજવી, ૮ ત્રણ વર્ણદિક, ત્રણ મુદ્રા, અને ૧૦ ત્રિવિધ પ્ર
૩ ત્રણ પ્રકારના પ્રણામ આ રીતે –જિનપ્રતિમાને દેખી બે હાથ જોડી કપાળે લગાડીને પ્રણામ કરીએ તે પહેલે અંજલિબદ્ધ પ્રણામ ૧. કેડ ઉપર ભાગ લગારેક નમાવીને પ્રણામ કરીએ તે બીજે અર્ધીવૃત પ્રણામ ૨. બે ઢીંચણ, બે હાથ, અને મસ્તક એ પંચાંગ નમાવી ખમાસણું દઇએ તે ત્રીજે પંચાંગ પ્રણામ૩.
૪ ત્રણ પ્રકારની પૂજા. ભગવાનને અંગે કેસર, ચંદન, પુષ્પ વગેરે ચડાવવાં તે પહેલી અંગપૂજા ૧. ધૂપ, દીપ, અને નૈવેધાદિ ભગવાનની આગળ મૂકવા રૂપ બીજી અગ્રપૂજા ૨. ભગવાનની આગળ સ્તુતિ, સ્તોત્ર, ગીત, ગાન, નાટક આદિ કરવા રૂપ ત્રીજી ભાવપૂજા ૩.
૫ ત્રણ અવસ્થા – પિંડસ્થ એટલે છદ્મસ્થાવસ્થાન, પદસ્થ એટલે કેવળિઅવસ્થા ૨. રૂપસ્થ એટલે સિદ્ધાવસ્થા ૩.
૬ જે દિશાએ જિનપ્રતિમા હોય, તે દિશા વિના બીજી ત્રણ દિશાએ ન જેવું.
૭ ચૈત્યવંદનાદિક કરતાં પગ મૂકવાની ભૂમિ ત્રણ વાર પૂંજવી.
૮ નમણૂણું વગેરે ભણતાં સૂત્ર શુદ્ધ બોલવું ૧. તેના અર્થ વિચા. રવા ૨. જિનપ્રતિમાનું સ્વરૂ૫–આલંબન ધારવું ૩. " તું ત્રણ મુદ્રા બે હાથની દશે આંગળીઓ માંહે માંહે મેલવી કમળના દડાને આકારે હાથ જોડી પિટ ઉપર કોણ રાખવી તે પહેલી
ગમુદ્રા ૧. બે પગની આંગળીના વચમાં આગળથી ચાર આંગળને અને પાછળથી કઈફ ઓછે અંતર રાખી કાઉસ્સગ કરવો તે બીજી જિનમુદ્રા ૨. બે હાથ ભેગા કરી કપાળે લગાડવા તે ત્રીજી મુક્તાશુક્તિમુદ્રા ૩. - ૧૦ ત્રણ પ્રણિધાન -જાવંતિ ચેઈયાઈ એ ગાથાએ કરી ચૈત્ય વાંદવા રૂપ પ્રથમ પ્રણિધાન ૧. જાવંત કવિ સાહૂ એ ગાથાએ કરી ગુરૂને વાંદવા રૂપ બીજું પ્રણિધાન ૨. જયવીયરાય કહેવા રૂપ ત્રીજું પ્રણિધાન જાણ ૩. અથવા મન, વચન અને કાયાનું એકાગ્રપણું કરવું તે રૂપ ત્રણ પ્રણિધવું જાણવાં.
૧૬૨