________________
S
સ્તવના કરનાર ), દ્રષ્ટા ( વ્યસ્તવને જોનાર), અને શ્વેતા (દ્રવ્યસ્તથના સાંભળનાર ) એ ત્રણેને અગણિત પુણ્યાનુબંધિ પુણ્યના લાભ થાય છે. કૂવાનું દૃષ્ટાંત આ રીતે છે:—એક નવા ગામમાં લોકોએ ફૂવે ખાવા માંડયા, ત્યારે તેમને તૃષા, થાક, કાદવથી મલિનતા વગેરે થયું; પણુ જ્યારે કૂવામાંથી જળ નીકળ્યું, ત્યારે કેવળ તેમનાંજ તૃષાદિક તથા શરિર અને વસ્ત્ર પ્રમુખ વસ્તુ ઉપર ચઢેલા મલાદિક દૂર થયા. એટલુંજ નહિ પણ બીજા સર્વ લેાકાનાં પણ દૂર થયાં, સદા કાળ સર્વ પ્રકારે સુખ થયું, તેમ દ્રવ્યસ્તવની વાતમાં પણ જાણવું. આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે—સર્વ વિરતિ . ન પામેલા દેશવેતિ જીવાતે સંસારને પાતળા કરનારે એ દ્રવ્યસ્તવ કૂવાને દૃષ્ટાંતે ઉચિત છે. બીજે ઠેકાણે પણ કહ્યું છે .કે—આર બને વળગી રહેલા. ષટ્કાય જીવોની વિરાધનાથી વિરતિ ન પામેલા અને તેથીજ સંસાર અટવીમાં પડતા જીવાને દ્રવ્યસ્તવ એજ હાટું આલેખન છે, જે વિષ્ણુક વાયુ સરખા ચંચળ, નિર્વાણુને અંતરાય કરનાર, ધણા નાના તાબામાં રહેલા, ૧૫ અને અસાર એવા ધનથી. સ્થિર મૂળને આપનારી, નિર્વાણુને સાધનારી, પેાતાની સ્વાધિનતામાં રહેલી; ઘણું મૂળ આપનારી અને સારભૂત એવી જિતેશ્વર ભગવાનની પૂજા કરીને નિર્મળ પુણ્ય ઉપાર્જે છે, તેજ ફ્િ વાણિજ્ય કર્મમાં ઘણા નિપુણ જાણવા.
શ્રદ્દાત મનુષ્ય “જિનમંદિરે જઇશ ''. એમ ચિતવતાં એક ઉપવાસસ્તુ, જવા માટે ઉડતાં છતું, જવાનું નક્કી કરતાં આમનુ માર્ગે જતાં ચાર ઉપવાસનું, જિનમદિરના બાહ્ય ભાગે જતાં પાંચ ઉપવાસનું, મંદિરની અંદર જતાં પદર ઉપવાસનુ અને જિન પ્રતિમાનું દર્શન કરતાં એક માસ ઉપવાસનું ફળ પામે. પદ્મચરત્રમાં વળી એમ કહ્યું છે કે—શ્રહાવત શ્રાવક જિનમંદિરે જઇશ એમ મનમાં ચિંતવતાં એક ઉપવાસનું, ઉઠતાં એ ઉપવાસનું, માર્ગે જવા લાગતાં ત્રણ ઉપવાસનું, જતાં ચાર ઉપવાસનું, થોડા માર્ગ ઉલ્લંધતાં પાંચ ઉપવાસનું, અર્ધે માર્ગ જતાં પંદર ઉપવાસનું, જિનપ્રતિમાનું દર્શન કરતાં એક મહિનાના ઉપવાસનું, જિનમંદિરે પ્રવેશ કરતાં છ મહિનાના ઉપવાસનું, મંદિરને બારણે જતાં બાર મહિનાના ઉપવાસનું, પ્રદક્ષિણા દેતાં સો વર્ષના ઉપવાસનું, જિનપ્રતિમા
૧૬૯