________________
સહિત લઇ ગયા. તે દિવસે રાજપુત્રની તબિયત સારી રહી. તેણે વારવાર દૂધપાન વગેરે કર્યું. પણ બીજે દિસે શરીરની પ્રકૃતિ સારી છતાં અરૂ ચિવાળા માણસની માફક તે બાળ કે દૂધ પીધું નહીં, અને ચઉવિહાર પચ્ચખાણુ કરનારની પેઠે આષધ વગેરે પણ ન લીધું. તેથી તે બાળકના માતાપિતા મંત્રી, નગરના લેાકેા એ સર્વ ઘણા દુ:ખી થયા; અતે શું કરવું? તે કાષ્ઠનુ તે સૂઝે નહીં. ત્યારે જાણે બાળકના પુણ્યથી ખેંચાયલાજ હોયની ! એવા એક મુનિરાજ મધ્યાન્હ સમયે આકાશમાંથી ઉતસ્યા. પ્રથમ પરમ પ્રીતિથી આળકે અને તે પછી રાજા આદિ લેાકેાએ મુનિરાજને વંદના કરી. રાજાએ બાળકે દૂધ વગેરે ત્યાગ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે મુનિરાજે સ્પષ્ટ કહ્યું કે, “ હે રાજન ! આ બાળકને રાગાદિકની અથવા બીજી કાંઇ પણ પીડા નથી, એને તમે જિનપ્રતિમાનાં દર્શત કરાવે. એટલે એ હમણાં દૂધપાન વગેરે કરશે. મુનિરાજના વચન પ્રમાણે તે બાળકને જિનમંદિરે લઇ જઇ દર્શન, નમસ્કાર આદિ કરાવ્યું. ત્યારે તે પૂર્વની માકૈંક દૂધ પીવા લાગ્યા, અને તેથી સર્વ લેકે આશ્ચર્ય અને સતેષ પામ્યા. ફરીથી રાજાએ મુનિરાજને પૂછ્યું કે, “ આ શું ચમત્કાર ? ” મુનિરાજે કહ્યું. “ હે રાજન ! તને એ વાત એના પૂર્વભવથી માડીને કહુંછું તે સાંભળ.
.
હું જેમાં નિધ પુરૂષ થોડા અને ઉત્તમ પુરૂષ ધણા એવી પુરિકા નામે નગરીમાં દર્દીન જીવ ઉપર યા અને શત્રુ ઉપર ક્રૂરદૃષ્ટિ રાખનારો કૃપ નામે રાજા હતા બુદ્ધિથી બૃહસ્પતિની બરાબરી કરી શકે એવા તે રાજાને ચિ. ત્રત નામે મંત્રી હતા; અને દ્રવ્યથી મેરની ખરાબરી કરનારા વસુમિત્ર નામે શ્રેષ્ઠી તે ભત્રોનેા મિત્ર હતેા. નામથીજ એક અક્ષરે આછો,પણ ઋદ્ધિથી ખરાખરીના એવા સુમિત્ર નામે એક ધનાઢય વણિપુત્ર વસુમિત્રને મિત્ર હતેા. ણિપુત્ર પણ અનુક્રમે શ્રેષ્ઠીની બરાબરીને અથવા તેના કરતાં અધિક
ચઢતા પણ થાય છે. સારા કુળમાં જન્મ્યાથી પુત્ર સરખા માન્ય એવા એક ધન્ય નામે સુમિત્રના સેવક હતા. તે ધન્ય એક દિવસે ન્હાવાને અર્થે ન્હાવા સારૂ સરવરે ગયેા. સારાં કમળ, સારી શેાભા અને સારૂં જળ ધરાવનાસ તે સરોવરમાં હાથીના બચ્ચાની પેૐ જળક્રીડા કરતાં તે ધન્યતે દિ કમળ સરખું ઘણું સુગધી હજાર પાંખડીવાળું કમળ મળ્યું. પછી તે
૧૭૬