________________
પૂર્વક ધર્મક્રિયા કરવાના યોગ મળી આવે છે, તે પુરૂષો તથા વિધિપક્ષની આરાધના કરનારા વિધિપક્ષને બહુમાન આપનારા અને વિધિપક્ષને દેશ ન દેનારા પુશ્માને પણ ધન્ય છે. આસત્રસિદ્ધિ છત્રેાનેજ વિધિથી ધમા નુષ્ઠાન કરવાને સદાય પરિણામ થાય છે. તથા અભવ્ય અને દૂભવ્ય હોય તેને તેા વિધિને ત્યાગ અને અવિધિની સેવા કરવાને પરિણામ થાય છે, ખેતી, વ્યાપાર, સેવા આદિ તથા ભેાજન, શયન, એસવું આવવુ જવું ખેલવું ઇત્યાદિ ક્રિયા પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ પ્રમુખ વિધિથી કરી હાય તે ફળવાળી થાય છે, નહી તેા અલ્પ ફળવાળી થાય છે.
-
આ વાત ઉપર દાખલેો સભળાય છે કે કોઈ એ માણસાએ દ્રવ્યને અર્થે દેશાંતરે જઈ એક સિદ્ધ પુરૂષની ઘણી સેવા કરી. જેથી સિદ્ધ પુશ્કે “પ્રસન્ન થઇ તેમને અદ્દભુત પ્રભાવવાળા તુંબી કુળનાં બીજ આપ્યાં. તેને સર્વ આમ્રાય પણ કહ્યા. તે આ રીતેઃ—સા વાર ખેડેલા ખેતરમાં તડકા ન હોય અને ઉક્ત વાર નક્ષત્રને યાગ હોય, ત્યારે તે બીજ વાવવાં. વેલડી થાય ત્યારે કેટલાંક બીજ લઇને પત્ર, પુષ્પ, ફળ સહિત તે વેલડી તેજ ખેતરમાં ખાળવી. તેની રાખ એક ગયિાણા ભાર લઇ ચાસઠ દિયાજીા ભાર્ તાંબામાં નાંખી દેવી. તે સે। ટચનું સુવર્ણ થાય. એવી સિદ્ધ પુરૂષની શીખામણુ લઇને તે બન્ને જણા ઘેર આવ્યા. તેમાં એક જાને બરાબર વિધિ પ્રમાણે ક્રિયા કરવાથી સેા ટચનું સેાનું થયું બીજાએ વિધિમાં કાંક કસુર કરી તેથી રૂપું થયું માટે સર્વે કાર્યમાં વિધિ સારી પેઠે જાજીવી, પાતાની સર્વ શક્તિથી તે ( વિધિ ) સાંચવવી,
પૂજા આદિ પુણ્યક્રિયા કરી રહ્યા પછી સર્વ કાળવિધિની કાંઈ આશાતના થઇ હાય, તે માટે મિથ્યાદુષ્કૃત દેવું. હવે પૂર્વાચાર્યા અંગપૂજાદિ ત્રણ પૂજાએનું ફળ આવી રીતે કહે છે:-પહેલી અંગપૂર્જા વિશ્ર્વની શાંતિ કરનારી છે, બીજી અગ્રપૂજા અભ્યુદ્ધ કરનારી છે, અને ત્રીજી ભાવપૂજ નિર્વાણુની સાધક છે. એવી રીતે ત્રણે પૂ એ નામ પ્રમાણે ફળ આપનારી છે. અહિં પૂર્વે કહેલી અગ્રપૂજા તથા અંગપૂજા અને ચૈત્ય કરાવવા માટે જિનબિંબની સ્થાપના કરાવવી, તીર્થયાત્રા કરવી ત્યાદિ સર્વ દ્રષ સ્તવ જાણવા, કહ્યું છે કે—જિનમ ંદિરની અને જિનબિંબની પ્રતિષ્ઠા, યા
૧૬૫