________________
આચરણે કોઈને પણ નાકબુલ નથી. એજ ન્યાય સર્વ ધર્મોમાં જા. હો. આ પ્રજાના અધિકારમાં લવણ, આરતિ આદિનું ઉતારવું સંપ્રદાયથી સર્વ ગચ્છમાં તથા પ્રદર્શનમાં પણ સૃષ્ટિથી જ કરાતું દેખાય છે. બી જિનાભસૂરિએ કરેલા પૂજાવિધિમાં તે એવી રીતે કર્યું છે કે પાદલિપ્ત
રે પ્રમુખ પૂર્વાચાર્યોએ લવણદિકનું ઉત્તારણ સંહારથી કરવાની અનુજ્ઞા આપી છે, તે પણ સાંપ્રત સૃષ્ટિથી જ કરાય છે. - સ્નાત્ર કરવામાં સર્વ પ્રકારની સવિસ્તર પૂજા તથા પ્રભાવના વગેરે લવાને સંભવ છે, કેમકે તેથી પરલે કે ઉત્કૃષ્ટ ફળ નક્કી જાણવું. તથા જિનેશ્વર ભગવાનના જન્મ કલ્યાણકને સમયે સ્નાત્ર કરનારા ચેસઠ ઈક તથા તેના સામાનિક દેવતા આદિનું અનુકરણ અહિં મનુષ્યો કરે છે, એ ઈહલોકે પણ ફળ જાવું આમ સ્નાત્રવિધ વિષે કથન છે.
પ્રતિમાઓ ઘણા પ્રકારની છે. તેમની પૂજા કરવાની વિધિમાં સમ્યકવ પ્રકરણ ગ્રંથને વિષે એવી રીતે કહ્યું છે કે
જુરારિબાદ , તારા તૂ વિતિ | વિહેવાર કરશે, કિમrg graહi | ૨
એ ગાથાનો અર્થ –કેટલાક આચાર્યો ગુરૂ એટલે મા, બાપ, દાદા આદિ લોકોએ કરાવેલી પ્રતિમાની, બીજા કેટલાએક આચાર્યો પિતે કરાવેલી પ્રતિમાની, તથા બીજા વળી વિધિથી કરાવેલી છે. વિમાની વિધિ પૂર્વક પૂજા કરવી એમ કહે છે. પણ છેલે પક્ષે નિર્ણય એ છે કે, બાપ દાદાએ કરાવેલી એ વાત નિરૂપયોગી છે. માટે મમત્વ તથા કદાગ્રહ છોડી દઈને સર્વે પ્રતિમાઓ સમાન બુદ્ધિથી પૂજવી. કારણ કે, સર્વ પ્રતિમાને વિષે તીર્થકરને આકાર જણાય છે, તેથી “આ તીર્થકર છે ?એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એમ ન કરતાં પોતાના કદાચ હથી અરિહંતની પ્રતિમાની પણ અવજ્ઞા કરે છે, તે બળાત્કારથી દુરત સંસાર રૂપ દંડ ભોગવવું પડે છે. જે એમ કરે તો અવિધિથી કરેલી પ્રતિમાનું પણ પૂજન કરવાનો પ્રસંગ આવે, અને તેથી અવિધિ કૃત પ્રતિમાને અનુમતિ આપવાથી ભગવાનનો આજ્ઞા ભંગ કર્યાને દે આવી પડે. માટે એ કુતર્ક ન કરવો. કારણ કે, આગમનું એવું પ્રમાણ છે.
૧૫૮