________________
શ્રેષ્ઠ ફળ આદિ બલિ ભગવાન આગળ ધરે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્નના ધણું એવા ત્રણ લેકના સ્વામી ભગવાન આગળ મહેતા નહાન ક્રમથી પ્રથમ શ્રાવકોએ ત્રણ પુંજ (ઢગલીઓ) કરી ઉચિત સ્નાત્રપૂજાદિક કરવું. પછી શ્રાવિકાએ પણ અનુક્રમથી કરવું. ભગવાનના જભાભિષેકને અવસરે પણ પ્રથમ અચુત ઈદ્ર પોતાના દેવના પરિવાર સહિત સ્નાત્ર આદિ કરે છે, અને તે પછી અનુક્રમે બીજા ઈંદ્ર કરે છે. શેષાની (ચઢાવેલી ફૂલની માળાની) પેઠે નાત્ર જળ માથે છાંટયું હોય તે તેમાં કાંઇ દેપ લાગશે,' એવી કલ્પના ન કરવી. હેમચંદ્ર કૃત વીરચરિત્રમાં કહ્યું છે કે–સુર, અસુર, મનુષ્ય અને નાગકુમાર એમણે તે સ્નાત્ર જળને વારંવાર વંદન કર્યું, અને પિતાના સર્વ અંગે છાંટયું. શ્રી પદ્મચરિત્રમાં પણ ઓગણીશમા ઉદેશમાં આવાડ શુદિ આઠમથી માંડી દશરથ રાજાએ કરાવેલા અઠાઈ મહેત્સવના ચૈત્ય સ્નાત્રોત્સવને અધિકારે કહ્યું છે કે–દશરથ રાજાએ તે શાંતિ કરનારું વણ જળ પિતાની ભાર્યાઓ તરફ મોકલ્યું. તરૂણ દાસીઓએ શીધ્ર જઈ બીજી રાણીઓને માથે તે હવણ જળ છાટયું, પણ મહેદી રાણીને પહેચાડવાનું હવણ જળ દાસીના હાથમાં આ
વ્યું. તેની વૃદ્ધાવસ્થા હોવાથી પહોચતાં વાર લાગી, ત્યારે મોટી રાણી શકાતુર અને દીલગીર થઈ પછી દાસીએ આવી ક્રોધ પામેલી રાણીને તે હવણ જળ આપ્યું ત્યારે તે રાણીનું ચિત અને શરીર શીતળ થયાં અને તે દાસી ઉપર પ્રસન્ન થઈ.
બૃહશાંતિ સ્તવમાં પણ કહ્યું છે કે– સ્નાત્રજળ મસ્તકે ચઢાવવું. સંભળાય છે કે–શ્રીનેમિનાથ ભગવાનના વચનથી કૃષ્ણ નાગૅદ્રની આરાધના કરી પાતાળમાં જ શ્રી પાર્શ્વનાથની પ્રતિમા શખેશ્વર પુરે લાવી તેના નહવણુ જળથી પિતાનું સૈન્ય જરાસંધની જરાથી પીણું હતું તે સાજુ કર્યું આગમમાં પણ કહ્યું છે કે–જિનેશ્વર ભગવાનની દેશનાને સ્થાનકે રાજા આદિ લેકએ ઉછાળેલો અન્નને બલિ પાછો ભૂમીએ પડતાં પહેલાં જ દેવતાઓ તેનો અર્ધો ભાગ લે છે. અર્ધને અર્ધ ભાગ રાજા લે છે, અને બાકી રહેલો ભાગ બીજા લોકો લે છે. તેને એક દાણે પણ માથામાં રાખ્યો હોય તે રોગ મટે, અને છ મહિના સુધી બીજે રોગ થાય નહીં.
૧૫૬