________________
ચ વાર હાય છે. એ મધ્યમ ભાંગા જાણવા. ત્રિકાલ પૂજામાં પ્રત્યેક પૂજાને છેડે એકેક મળાતે ત્રણુ વાર ચૈત્યવંદન કરે તે જધન્ય ભાંગે જાણવા. સાત ચૈત્યવંદન એ રીતે જાણવાં:—એ પ્રતિક્રમણને અવસરે ખે, સૂતા અને જાગતાં મળી એ, ત્રિકાળ પૂજામાં પ્રત્યેક પૂજાને છેડે એકેક મળી ત્રણ, એવી રીતે અહેરાત્રમાં સર્વે મળી સાત ચૈત્યવંદન શ્રાવક આશ્રયી થયાં. એક વાર પ્રતિક્રમણ કરતા હેય તેા છ થાય. સૂતી વખતે વગેરે ન કરે તે પાંચ, ચાર પ્રમુખ પણુ થાય. જિનમ ંદિર ધણાં હોય તે પ્રતિદિન સાત કરતાં પણ વધારે ચૈત્યવંદન થાય. શ્રાવકે ત્રણ ટંક પૂજા કરવાનું કદાચિત ન ખતે તે ત્રણ ટંક અવશ્ય દેવ વાંદવા. આગમમાં કહ્યું છે કે—હૈ દેવાનુપ્રિમ ! આજથી માંડી જાવજીવ સૂધી ત્રણ કાળ વિશે૫ રહિત અને એકાગ્ર ચિત્તથી દેવ વાંદવા. હે દેવાનુપ્રિય ! અપવિત્ર, અશાશ્વત અને ક્ષણભંગુર એવા મનુષ્યપણાથી એજ સાર લેવા યોગ્ય છે. સુધ્યાન્હ પહેલા જ્યાં સુધી દેવને તથા સાધુને વંદના ન કરાય, ત્યાં સૂધી પાણી ન પીવું. મધ્યાન્હે જ્યાં સુધી દેવને તથા સાધુને વંદના ન કરાય, ત્યાં સૂધી ભાજન ન કરવું. તેમજ પાછલે પહારે દેવને વંદના કા વગર પથારીએ ન જવાય તેમ કરવું. કહ્યુ` છે કે—પ્રભાત સમયે શ્રાવકે માં સૂધી દેવને તથા સાધુને વિધિપૂર્વક વાંધા ન હેાય. ત્યાં સુધી પાણી પણ પીવું યેાગ્ય નાં. મધ્યાન્હ સમયે કરી વંદના કરીને નિશ્ચયથી શે!જન કરવું ક૨ે. સંધ્યા સમયે પશુ ફરીથી દેવને તથા સાધુને વંદના કરી પછી સુઇ રહેવું યોગ્ય છે.
ગીત, નાટક પ્રમુખ અગ્રપૂજામાં કહ્યું છે, તે ભાવપૂજામાં પણ આવે છે. તે ( ગીત નાટક ) મહા ફળનું કારણ હાવાથી મુખ્ય માર્ગે તે ઉદાયન રાજાની રાણી પ્રભાવતીની પેઠે પોતેજ કરવું. નિશીથચૂર્ણમાં કહ્યું છે કે પ્રભાવતી રાણી ાઇ, કૌતુકમ ગળ કરી, ઉજ્વલ વસ્ત્ર પહેરી હંમેશાં આઠમ તથા ચાદશે ભક્તિરાગથી પાતેજ ભગવાનને નાટક રૂપ રાજેપચાર કરે. રાજા ( ઉદ્યાયન ) પણ રાણીની અનુવૃત્તિથી પોતે મૃદંગ વગાડે.
પૂજા કરવાને અવસરે અરિહંતની છદ્મસ્થ, કેવળી અને સિદ્ધ એ
૧૪૯