________________
ગયો. શર પણ ઘણાં શ સાથે લઈ રણના ભયંકર રથ ઉપર ચઢી - ટા અહંકારથી રણાંગણમાં આવ્યો. અર્જુન અને કર્ણની પેઠે તે બન્ને જણને શસ્ત્રથી થતો માટે સંગ્રામ બીજા સર્વ લોકો જોતાં છતાં ઘણે આશ્ચર્યકારી થયો. તે વખતે જેમને યુદ્ધ કરવાની ઘણી ઈચ્છા છે, એવા તે બન્ને જણા (સૂર અને હંસરાજ ) જેમ શ્રાદ્ધભોજી બ્રાહ્મણી ભજન કરતાં ધરાતા નથી, તેમ યુદ્ધ કરતાં કેટલાક કાળ સુધી ધરાયા નહીં. માહ માંહે સરખા શુરવીર, સરખા ઉત્સાહી અને સરખા બલિષ્ટ એવા તે બને જણાને જોઈ જયધીને પણ ક્ષણમાત્ર સંશય પયો કે, હવે કોને વરૂ? એટલામાં જેમ ઇંદ્ર પર્વતની પાંખ તેડે, તેમ હંસરાજે શરનાં સર્વે શ અનુક્રમે તેડી નાંખ્યાં. તેથી સૂર ઘણા ક્રોધમાં આવી મદોન્મત્ત હાથી સરખે થયો, અને વજ જેવી મૂડી વાળી હંસરાજને હણવા દોડે.
તે જોઈ મૃગધ્વજ રાજાના મનમાં શંકા આવી, તેથી તેણે શુકરાજાના મુ| ખ તરફ જોયું. એટલે ચતુર શુકરાજે પિતાનો અભિપ્રાય જાણું તુરત હંસ
રાજના શરીરમાં પોતાની વિદ્યાઓ ઉતારી. હંસરાજે વિધાના બળથી ક્ષણમાત્રમાં શુરને ઉપાડે, અને ઘણું આક્ષેપ વચન કહી દડાની પેઠે ઘણેજ ઉચે ફેંકી દીધો, પુર પિતાનું સૈન્ય ઉલ્લંધીને સૈન્યના લુંછણાની પેઠે ઘણો દૂર એક બાજુ જઈને પડયો અને જબરી મૂર્છા પાપે. ત્યારે સેવકોએ તુરત તેની ઉપર પાણી છાંટયું, તેથી તે ઘણા પ્રયાસથી બાહ્યચેતના પામે, અને કોપનું પ્રકટ ફળ જોઈ અંદર પણ ચેતી ગયો. પછી તે મનમાં વિચારવા લાગ્યો કે, “મેં ફોગટ ક્રોધથી પોતાનો પરાભવ કરાવ્યો અને અનંત દુઃખ આપનાર સંસાર પણ રૈદ્રધ્યાનથી કર્મબંધન કરીને ઉપા. માટે મને ધિક્કાર થાઓ.” એવા વિચારથી પોતાનો આમા શુદ્ધ કરી તથા વૈરબુદ્ધિનો ત્યાગ કરી શુરે મૃગધ્વજ રાજાને અને તેના બે પુત્રને ખમાવ્યા.
પછી આશ્ચર્ય પામેલા મુગધ્વજ રાજાએ શરને પૂછયું કે, “તું પૂર્વભવનું વૈર - શી રીતે જાણે છે ? ” ત્યારે શુરે કહ્યું કે, “અમારા નગરમાં શ્રી દત્ત કેવળી
આવ્યા હતા. મેં તેમને હારે પૂર્વભવ પૂછો. તેથી તેમણે કહ્યું કે, “ભદિલપુરમાં જિતારિ નામે રાજા હતો. હંસી અને સારસી નામે તેની બે સ્ત્રીઓ હતી, અને સિંહ નામે મંત્રી હતા. તે સજા કઠણ અભિગ્રહ લઈ તીર્થયા