________________
ત્રાએ નીકળે. કાશ્મીર દેશની અંદર યક્ષે ઉતારેલા શ્રીવિમળ તીર્થ ઉપર તેણે જિનભગવાનને વંદના કરી. ત્યાં વિમળપુરની સ્થાપના કરી ઘણે કાળ સ્પે. સમય જતાં જિતારિ રાજા મરણ પામે. પછી સિંહ મંત્રી રાજાના સર્વ પરિવારને અને નગરવાસી લોકોને સાથે લઈ ભજિલપુર તરફ ચાલ્યો. ઠીક છે, જનની (માતા), જન્મભૂમિ, પાછલી રાત્રિની નિદ્રા, ઈટ - સ્તુને સંગ અને સારી ચાલતી વાત એ પાંચ વાનાંનો ત્યાગ કરવો બહુ મુશ્કેલ છે. આ માર્ગ ઉલ્લંધન કરી ગયા પછી મંત્રીને યાદ આવ્યું કે, “આપણી એક ઉત્તમ વસ્તુ ભૂલથી ત્યાં રહી ગઈ.” ત્યારે મંત્રીએ એક દૂતને કહ્યું કે, “અરે! તું હમણાજ વિમળપુરે જા અને તે વસ્તુ તુરત લઈ આવ.” દૂતે કહ્યું. “હું વસ્તી વગરના નગરમાં એક શી રીતે જઉ ?” ત્યારે મંત્રીએ રેષમાં આવી તેને જબરાઈથી મોકલ્યો. તે દૂત પણ વિમળપુર આવ્યો. પરંતુ એક ભિલ તે વસ્તુને ઉપાડી પિતાને ઘેર લઈ ગયાથી તે વસ્તુ દૂતને મળી નહીં. ત્યારે દૂતે તે પ્રમાણે મંત્રી આગળ આવીને કહ્યું. તેથી મંત્રી ઘણે ગુસ્સે થયો. “તેંજ લીધી” એમ કહી તેણે તે દૂતને ઘણે ભાર, માર્યો અને મૂછી ખાઈ પડેલા તેને માર્ગમાં જ મૂકીને તે આગળ જતો ર. લેભથી માણસને કેટલી મૂઢતા પ્રાપ્ત થાય છે? તેને ધિક્કાર થાઓ. મંત્રી સર્વ પરિવાર સહિત વેડા વખતમાં પોતાના ભદિલપુરમાં આવ્યો. આણી તરફ તે દૂત પણ શીતળ પવનથી ચેતના પામ્યો. સ્વાર્થ સાધવા તત્પર એવો સર્વ સાથ ગએ જોઈ ને મનમાં વિચાર કરવા લાગ્યો કે, “પાતાની પ્રભુતાના અહંકારથી ઉન્મત્ત એવા અધમ મંત્રીને ધિક્કાર થાઓ. કહ્યું છે કે–ચર, બાળક, ગાંધક, સુભદ્ર, વૈધ, પરણું, વેશ્યા, કન્યા, અને રાજા એ નવ જણ પારકું દુઃખ જાણતા નથી. એમ વિચારી તે દૂત, માર્ગ અજાણ હોવાથી અટવીમાં ફરતાં ફરતાં ઉંધાથી તથા તૂવાથી ઘણે દુઃખી થશે, અને મનમાં આ રૈદ્રધ્યાન કરી મરણ પામ્યો. તેજ દૂતને જીવ ભદિલપુરના જંગલમાં ઘણો વિકરાળ સર્પ થયો. તે સર્વે કઇ વખતે ત્યાં આવેલા મંત્રીને ઘણા રોષથી કો. તેથી મંત્રી મરણ પામે. સર્પ પણ મરણ પામી નરકે ગયે. નરકથી નીકળીને તે વીરાંગ રાજાને પુત્ર થશે. મંત્રી ભરણ પામી વિમળાચળ પર્વત ઉપરની વાવડીના જળને