________________
·
એવા સ્થડિલને ( સ્થળને ) વિષે વડીનીતિનેા તથા લઘુનીતિને ત્યાગ કુન રવો. ઉપર તણ આદિક વસ્તુથી ઢંકાયલું સ્થળ નહીં જોઇએ એમ કહ્યું એનું કારણ કે, ઢંકાયલુ સ્થળ હોય તે ત્યાં વીંછી વગેરે કરડવાને સ ભવ રહે છે. તથા વડીનીતિ વગેરેથી કીડી પ્રમુખ ચાલી જાય માટે તૃણાદિકથી ઢંકાયેલું નહીં હોવુ જોઇએ. તેમજ જ્યાંની ભૂમિ ચેાડા કાળની અચિત્ત કરેલી છે, એમ કહેવાનું કારણ કે, અગ્નિનેા તાપ વગેરે કરીને અચિત્ત કરેલી ભૂમિ બે મહિના સુધી અચિત્ત રહે છે, અને તે પછી મિશ્ર થાય છે, જે ભૂમીએ ચેામાસામાં ગામ વસ્યું હાય, તે ભૂમી બાર વર્ષ સુધી શુદ્ધ સ્થંડિલ રૂપ જાણવી. વળી કહ્યું છે કે—દિશા ધારીને બેસવું, પવન, ગામ તથા સૂર્ય એમની તરફ મુખ કરીને બેસવું નહી. છાયાને વિષે ત્રણ વાર પૂછું, “બબુનાળદ નŔશો' કહી, પોતાના શરીરની શુદ્ધિ થાય તેમ વડીનીતિ લઘુનીતિના ત્યાગ કરવા. ઉત્તર અને પૂર્વ દિશા ભણી મુખ કરવું સારૂં છે. દક્ષિણ દિશાને વિષે કરે તે રાક્ષસ, પિશાચાદિક આવી પડે છે. પવન સામું મુખ કરે તે નાસિકાને પીડા થાય, સૂર્ય અને ગામ સામું મુખ કરે તો નિદા થાય જે છાયા જીવ ઉત્પત્તિ વાળી હાય તે ત્યાંથી વેગળે જઇને ત્યાગ કરવા. છાયા ન હેાય તેા તાકામાંજ ત્યાગ કરવેા. ત્યાગ કરીને એક મુહૂર્ત ( એ ઘડી ) સુધી ત્યાં એસવું. લઘુનીતિ કે તેા નેત્રપીડા થાય, અને વીનીત રાકે તેા વતની હાનિ થાય, ઊર્ધ્વ વાયુને ( એડકારને ) કે તે! કાઢ રાગ થાય, અથવા ત્રણેના રાકવાથી ગાંડાપણું થાય. વડીનીતિ, સલેખમ ઇત્યાદિના યાગ કરતાં પહેલાં ‘અનુજ્ઞાનદ્ જ્ઞસશો” એમ કહેવું. તથા ત્યાગ કરી રહ્યા પછી તુરત સિ” એમ ત્રણ વાર મનમાં ચિતવવું. સળેખમ પ્રમુખતે ધૂળથી ઢાંકવા યત્ન કરવા. ન કરે તે તેને વિષે અસંખ્યાતા સમૂહિંમ મનુષ્યની ઉત્પત્તિ થાય તથા તેમની વિરાધના પ્રમુખ દોષ લાગે છે. શ્રીપનવણા સૂત્રમાં પ્રથમ પદને વિષે કહ્યું છે કે હે ભગવત ! સમૂòિમનુષ્ય શી રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ— હે ગાતમ ! પિસ્તાલીશ લાખ તેજનવાળા મનુષ્યક્ષેત્રને વિષે, અઢીીપ સમુદ્રની અંદર, પંદર કર્મભૂમિને વિષે, તથા પુત્ર અંતાપને વિષે, ગર્ભજ મનુષ્યની વિા, મૂત્ર, બળ
૧૨૦