________________
असिधर धणुधर कुंतधर, संति नरा अ बहू य ॥ सतुसल रणि जे शूर नर, जणणी विरल पसू ॥ २ ॥ તરવાર, ધનુષ્ય અને ભાલાને પકડનાર તે જગતમાં ઘણા પુરૂષો છે, પરંતુ શત્રુઓના શલ્ય રૂપ રણુભૂમિમાં શૂરવીર પુરૂષાને પ્રસવનારી તે કાકિજ માતા હોય છે.
અશ્વ, શસ્ત્ર, શાસ્ત્ર, વીા, વાણી, નર અને સ્ત્રી એટલી વસ્તુ ચાગ્ય પુરૂષના હાથનાં જાય તેા સારી યોગ્યતા પામે, અને અયેાગ્ય પુરૂષના હાથમાં જાય તેા યોગ્યતા પામે નહીં. જિષ્ણુહાનાં આવાં વચનથી ભીમદેવ રાજા ખુશી થયે। અને તેને કાટવાળની જગ્યા આપી. પછી જિગુહાએ ગૂજરાત દેશમાં ચેરનું નામ પણ રહેવા દીધું નહીં.
એક દિવસે સારઠ દેશના કોઇ ચારણે જિષ્ણુદાની પરીક્ષા કરવાને અર્થે ઊંટની ચેારી કરી. ત્યારે જિહાના સુભટે તેને પકડી સવારમાં દેવપૂજાને અવસરે જિહ્વા આગળ લઇ આવ્યા. જિહાએ ઝુલનું બીડું તાડવાથી સૂચવ્યું કે, “એને હણી નાંખો’” ત્યારે ચારણે કહ્યું. जिणहाने जिगवरह, न मिले तारो तार ||
जिणकर जिनवर पूजिए ते किम मारणहार ॥ ३ ॥ ચાર્જીનું આવુ વચન સાંભળી શરમાયલા જિહાએ ક્રીથી ચેરી ન કરીશ” એમ કહી તેને છેડી દીધા. ત્યારે ચારણે કહ્યુ.
इक चोरी सा किया, जा खोलडे न माय ॥
'
વીની ચોરી ક્રિમ કરે, ચાર ચોર ન થાય || ૪ || ચારણની ચતુરાઇથી ભરેલી ઉક્તિ સાંભળી જિહાએ તેને પહેરામણી આપી. પછી જિંહાએ તીર્થયાત્રાએ, કરી. જિનમંદિર બંધાવ્યાં પુસ્તક લખાવ્યાં, તથા ખીજું પશુ ધણુ પુણ્ય કર્યું. પેટલી ઉપરનું દાણ બંધ કરાવ્યું વગેરે વાતો તે! હજી સુધી લાકમાં ચાલે છે. આવી સ્ત જિસુહાની કથા છે.
મૂળનાયકજીની સવિસ્તર પૂજા કરી રહ્યા પછી અનુક્રમે સામગ્રી હાય તે પ્રમાણે સર્વે જિનબિંબની પૂજા કરવી. બારણા ઉપરના તથા સમવસરણના જિનબિંબનો પૂજા પણ મૂળનાયકછની પૂજા કરી ગભારામાંથી બહાર ની
૧૪૧