________________
ગ્રમહિષીની સંખ્યા કમળ જેટલી જાણવી. ઈંદ્રાણીની સંખ્યા તે, તેર હજાર ક્રોડ, ચારસાને એકવીસ ક્રાડ, શિત્તાતેર લાખ, અઠ્ઠાવીસ હજાર એટલી જાણુંવી. એકેક નાટકમાં સરખાં છે રૂપ, શ્રૃંગાર અને નાટયેાપકરણુ જેનાં એવા એકસા આઠ વ્યિકુમાર અને તેટલીજ દેવકન્યા હાય. એમજ ૧ શખ, ૨. શ્રૃંગ, ૩ શખિકા, ૪ પૈયા, ૫ પરિપરિકા, હૈં પણવ, ૭ પટ૭, ૮ ભંભા, ૯ હેારભા, ૧૦ ભેરી, ૧૧ ઝલ્લરી, ૧૨ દુંદુભી, ૧૩ મુરજ, ૧૪ મૃદંગ, ૧૫ નાંદીમૃદંગ ૧૬ આલિંગ, ૧૭ કુતુબ, ૧૮ ગેામુખ, ૧૯ માદલ, ૨૦ વિપચી, ૨૧ વલ્લક, ૨૨ ભ્રામરી, ૨૩ ૧ભ્રામરી, ૨૪ પરિવાદિની, ૨૫ બબ્બીસા, ૨૬ સુધાષા, ૨૭ન વિંધેાષા, ૨૮ મહતી. ૨૯ કચ્છપી, ૩૦ ચિત્રવીણા, ૩૧ આમાટ, ૩૨ ઝાંઝ, ૭૩ નકુલ, ૩૪ તા, ૩૫ તુ’બખીણા, ૩૬ મુકુ૬, ૩૭ હુરૂકા, ૩૮ ચિચિકી, કુટ કરટીકા, ૪૦ પિંડમ, ૪૧ કિણિત, ૪૨ કડબા, ૪૩ દર્દરક, ૪૪ દરિકા, ૪૫ કસ્તુ બર, ૪૬ કલસિકા, ૪૭ તલ, ૪૮ તાલ, ૪૯ કાંસ્યતાલ, ૫૦ ગિરિસિકા, ૫૧ મકરિકા, પર શિશુમારિકા. ૫૩ વંશ, ૫૪ વાલી, ૫૫ વૈષ્ણુ, ૫૬ પરિલી, ૫૭ બંધૂક પ્રમુખ વિવિધ વાજિંત્રના વગાડનાર પ્ર. ત્યેકમાં એકસાને આઠ જાણવા. ૩ શ ંખિકા એટલે તીક્ષ્ણ સ્વરવાળા ન્હાના શ ંખ હાય છે, અને શ ંખને તે ગભીર સ્વર હોય છે. ૪ પેયા તે મ્હા કાહલા જાણવી, પ પરિપરિકા એટલે કરેાળિયાના પડથી બંધાયલું એક મુખવાજિંત્ર છે. હું પણવ તે પહ વિશેષ અથવા ભાંડટડ જાણા. ૮ ભાંભા એટલે ટક્કા અને ૮ હારભા એટલે માઢક્કા. ૧૦ ભેરી તે ઢેકા જેવા આકારના વાઘ વિશેષ છે. ૧૧ ઝલ્લરી તે ચામડાથી વીંટાયલી પહેાળી અને વલયાકાર જાણવી. ૧૨ દુંદુભી તે ભેરી સરખા આકા રનું સાંકડા મુખનું દેવવાદ્ય છે. ૧૩ મુરજ એટલે મ્હોટા ભાદલ, ૧૪ મૂદંગ એટલે ન્હાનેા માલ. ૧પ નાંદીમૃદંગ તે એક બાજુથી સાંકડા અને ખીજી ખાજાથી પહેાળા હોય છે. ૧૬ આલિંગ એ એક મુરજની જાતિ છે. ૧૭ કુતુબ તે ચામડાથી બધાયલુ ઘડા જેવું વાજિંત્ર જાણવું. ૧૯ માદલ તે એ બાજૂથી સરખા હોય છે. ૨૦ વિપંચી તે ત્રણ તાંતની વીણા હોય છે. ૨૧ વલ્લકી એટલે સામાન્ય વણુ!. ૨૪ પરિવાદિની એટલે
૧૩૧