________________
ખા, નાસિકાના મળ, ઓકારી, પિત્ત, વીર્ય, પુરૂષવીર્યમાં મિશ્ર થયેલું સ્ત્રીવીર્ય (લેાહી ), બહાર કાઢી નાંખેલા પુરૂષવીર્યના પુદ્ગલ, જીવ રહિત કલેવર, સ્ત્રીપુરૂષના સયેાગ, નગરની ખાલ તથા સર્વે અશુચિ સ્થાનક એમને વિષે સમૃóિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. આંગળીના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહનાવાળા, અસી, મિથ્યાર્દષ્ટિ, અજ્ઞાની, સર્વે પાપ્તિએ અપર્યાપ્ત અને અ ંતર્મુહૂર્ત આયુષ્યવાળા એવા તે સસૂર્ચ્છિમ મનુષ્ય (અં તર્મુહૂર્તમાં કાળ કરે છે. ઉપર સર્વે અશુચિ સ્થાન એમ કહ્યું, તેથી જે કાંઇ મનુષ્યના સ ંસર્ગથી અશુચિ થાય છે, તે સર્વે સ્થાનક લેવાં એમ પદ્મવાની વૃત્તિમાં કર્યુ છે.
દાતણ વગેરે કરવું હોય તે દોષ રહિત ( અચિત્ત) સ્થાનકે જાણીતા વૃક્ષના અચિત્ત અને કેમળ દંતકાથી અથવા દાંતની દૃઢતા કરનાર એવું તર્જની આંગળીથી ધસીને કરવું. દાંત તથા નાક વગેરેને મળ નાંખ્યા હાય, તે ઉપર ધૂળ નાંખવી. વ્યવહાર શાસ્ત્રમાં તે આ રીતે કહ્યું છેઃ — દાંતની દૃઢતાને અર્થે પ્રથમ તર્જની આંગળીથી દાંતની દાઢયે ધસવી. પછી યતનાથી દાતણુ કરવું. જે પાણીના પહેલા કાગળામાંથી એક બિંદુ ગળામાં જાય, તે સમજવું કે, આજે ભાજન સારૂં મળશે. સરળ, ગાંઠ વિનાનું, સારા કૂચા થાય એવું, પાતળી અણીવાળુ, દશ આંગળ લાંબુ, કનિષ્ઠા આંગળીની ટાંચ જેટલું જાડુ એવું જાણીતા વૃક્ષનું દાતણ કનિષ્ઠિકા અને અનામિકા આંગળીની વચ્ચે લપ્તે દાતણ કરવું, તે વખતે જમણી અથવા ડાબી દાઢના તળે ઘસવું. દાંતના પારાને પીડા ઉપજાવવી નહીં, સ્વસ્થ થઈ મવામાંજ મન રાખવુ. ઉત્તર અથવા પૂર્વદિશા ભણી મુખ કરીને એસવુ. મેસવાનું આસન સ્થિર રાખવુ, અને ઘસતી વખતે મૈાન રહેવુ. દુર્ગંધવાળુ, પાળુ, કાયલું, મીઠું, ખાટું અને ખારૂ એવું દાતણ વ‰વું. વ્યતિપાત, રવિવાર, સૂર્યસ ક્રાંતિ, ચંદ્ર સૂર્યનું ગ્રહણુ, તેમ, આઠમ, પડવા, ચૈાદશ, પૂનમ, અને અમાસ એ છ દિવસને વિષે દાતણ કરવુ નહિ. દાતણ ન મળે તેા ખાર કોગળા કરીતે માં સાક્ કરવુ, અને જીભ ઉપરને મળ તે દરરોજ ઉતારવા. જીભ સાફ કરવાની પટ્ટીથી અથવા દાતણની ચીરીથી ધીરે ધીરે ૧ ગૂડાની જોડલી. ૨ ટચલી આંગળી. ૩ ટચલી આંગળીના જોડલો.
૧૨૧