________________
જીભ ઘસીને આગળ ચેાખા સ્થળને વિષે દાતણ ફેંકી દેવું. દાતળુ ોતાની સામું અથવા શાંત દિશામાં પડે તે કિવા ઊંચુ રહે તે સુખતે અર્થે જાણવુ, અને એથી બીજી કોઈ રીતે પડે તે દુ:ખને અર્થે સમજવુ. ક્ષણમાત્ર ઊંચુ` રહીને જો પડી જાય તે, તે દિવસે મિષ્ટાન્નને લાભ મળે છે એમ શાસ્ત્રના જાણ લોકો કહે છે. ખાંસી, શ્વાસ, જ્વર, અણુ, શાક, તૃષ્ણા, માઢું આવવું એ જેને થયું હોય, અથવા જેતે માથાના, આંખને, હૃદયને અને કાનને રાગ થયેા હાય. તે માસે દાતણ કરવું નહિં. પછી સ્થિર રહીને નિત્ય વાળ સમારવા, પેાતાના માથાના વાળ પોતે સમકાળ બે હાથે સમારવા નહિ. તિલક જોવાને અર્થે અથવા મગળને અર્થે દર્પણમાં મુખ જોવાય છે. જો પેાતાનું શરિર દર્પણમાં ધડ વગરનું દેખાય તે પદર દિવસે પેાતાનું મરણ થાય એમ સમજવું. ઉપવાસ, પેરિસી ત્યાદિ પચ્ચખાણ કરનારને તે દાતળુ પ્રમુખ કર્યા વિના પણ શુદ્ધિ જાણવી. કારણ કે, તપસ્યાનું ફળ બહુ સ્વેટું છે. લોકમાં પશુ ઉપવાસાદિક ડ્રાય, ત્યારે દાતણું વગેરે કર્યા શિવાય પણ દેવમૂકિ કરાય છે. લૈાકિક શાસ્ત્રમાં પણ ઉપવાસાદિક હાય, ત્યારે દાતણ વગેરે કરવાને નિષેધ કર્યો છે. વિષ્ણુભક્તિ ચદ્રયમાં કહ્યું છે કે— પડવે, અમાસ, છ અને નામ એટલી તિથિને વિષે, મધ્યાન્હને સમએ, તથા ઉપવાસને, સંક્રાંતિને અને શ્રાદ્ધના દિવસ હૈાય ત્યારે દાતળુ ન કરવું. કારણૢ કે, ઉપર કઢેલા દિવસે દાતણ કરે તેા સાત કુળને નાશ થાય છે. વ્રતને વિષે બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય વચન અને માંસને ત્યાગ એ ચાર નિયમ નિત્ય પાળવા. વારંવાર પાણી પીવાથી, એક વખત પણ્ તાંબૂલ ભક્ષણુ કરવાથી, દિવસે સુવાથી, અને સ્ત્રીના સંગ કરવાથી ઉપવાસને દોષ લાગે છે.
જયાં કડિયાનાં નગરાં, લીલફુલ, કુચુઆ વગેરે જીવાની ઉત્પત્તિ ન હોય, તથા જ્યાં ઉંચા નીચાપણુ, લાણું વગેરે દ્વેષ ન દ્વાય, એવા સ્થા નકે ઉડતા જીવેાની રક્ષા વગેરેના યતના રાખીને પરિમિત અને વજ્રથી ગાળેલા પાણીથી ન્હાવું. દિનનૃત્યમાં કહ્યું છે કે-- જ્યાં ત્રસ પ્રમુખ છત્ર નથી, એવા શુદ્ધ ભૂમિભાગને વિષે અચિત્ત અથવા ગળેલા સચિત્ત પાણીથી વિધિ પ્રમાણે ન્હાને પ્રત્યાદિ. વ્યવહાર શાસ્ત્રમાં તે એમ કહ્યું છે
-
૧૨૨