________________
rr
શીઘ્ર હારે સ્થાને જા, એમ કહીને ગાત્રદેવી ગઇ. ચંદ્રશેખર પેતાનું મૂળ સ્વરૂપ પામ્યા. કોઇ પુરૂષની લક્ષ્મી જતી રહે, ત્યારે તે જેમ ઉચિ થાય છે, તેવા ઉદ્ભિય, ચિંતાાંત અને હર્ષ રહિત થએલો ખાટા શુકરાજ ચા રની પેઠે છાના માનેા બહાર નીકળે છે, એટલામાં ખરે। શુકરાજ ત્યાં આવ્યો, વૈષધારી પૂર્વના શુકરાજને નહીં. જોનારા અને ખરા શુકરાજને જોનારા મંત્રી આદિ સર્વે લોકોએ શુકરાજને ઘણું માન આપ્યું. “ કાઈ દુષ્ટ રાજમદિરમાં પેઠા હતા, પણ તે હમણાં નાસી ગયે. ” એટલુજ સર્વ લોકોએ જાણ્યુ. પરંતુ કોઇએ વધારે જાણ્યુ નહીં. પછી વિમળાચળ તીર્થનું ળ પ્રત્યક્ષ. જોનાર શુકરાજ નવા અને દૈદિપ્યમાન નાના પ્રકારનાં દ્વિવ્ય વિમાને તયા બીજા પણ મ્હોટા આડંબરથી સર્વે માંડલિક રાજાઓ, સજ્જન વર્ગ, વિધાધરા વગેરેના પરિવાર સહિત ઉપમા રહિત ઉત્સવ કુરતા વિમળાચળની યાત્રાએ ચાલ્યેા. પોતાના કુકર્મને! કોઈ જાણ ન હૈાવાથી કેાઈ શીલવાન પુરૂષની પેઠે મનમાં લેશમાત્ર પણ શંકા ન રાખ નારી ચંદ્રશેખર રાજા પણ ઉધીગતાથી શુકરાજની સાથે આવ્યા. પછી તે વિમળાચળે જઇ જિનેશ્વર મહારાજની પૂજા, સ્તુતિ તથા મહેસવ કરી સર્વના સાંભળતાં થકાં કહેવા લાગ્યા કે, “ આ તીર્થતે વિષે મત્રના સાધનથી મેં શત્રુજય મેળળ્યે, માટે આ તીર્થનું વિચક્ષણ પુરૂષોએ ‘શત્રુંજય’ એવું નામ પ્રસિદ્ધ કરવું.” એવા કારણથી આ તીર્થનું ‘શત્રુજય’ એવું અન્વર્થ નામ થયું. તે જગમાં ઘણું પ્રસિદ્ધિ પામ્યું. પ્રાયે નવી વસ્તુ શીઘ્ર પ્રસિદ્ધિ પામે છે. જિનેશ્વર મહારાજનાં દર્શન કરીને પોતાના ૬કર્મની નિંદા કરતા ચદ્રશેખર પસ્તાવા પામ્યા. દુષ્કર્મના ક્ષયથી પોતાના મ્હોટા ઉદયની ઇચ્છા કરનારા ચંદ્રશેખરે ચિત્ત શુદ્ધ કરીને મહેદય નામા મુનિરાજને પૂછ્યું કે, “ અડ્ડા મુનિરાજ ! કોઈ પણુ રીતે મ્હારી શુદ્ધિ ! થાય ?” મુનિરાજે કહ્યું. “જો તું સમ્યક્ પ્રકારે પાપની આલેાચના કરીને આ તીર્થને વિષે તીવ્ર તપસ્યા કરીશ, તેા હારી પણ શુદ્ધિ થશે. કહ્યુ છે કે—તીવ્ર તપસ્યા ક્રોડા જન્મમાં કરેલા કર્મતા એક ક્ષણમાત્રમાં નાશ કરે છે. પ્રદીપ્ત થયેલા અગ્નિ ગમે તેટલાં લાકડાંને થોડીવારમાં બાળતા નથી કે શું ?” મુનિરાજનું એવું વચન સાંભળી ચદ્રશેખરે તેમની પાસેજ પ્રથમ
'9'!
ܕܕ