________________
કોઈ પરાભવ કરે, તો તે સમયે તુરત ત્યાં જઈ મુનિરાજને સહાય કરે, તે શ્રાવક બંધુ સરખો જાણવો. જે શ્રાવક પિતાને, મુનિના સ્વજન કરતાં પણ અધિક ગણે, અને કોઈ કામ કાજમાં મુનિરાજ એની સલાહ ન લે. તે અહંકારથી રેષ કરે, તે શ્રાવક મિત્ર સરખે જાણ. જે મહટો ગમે વણ શ્રાવક સાધુનાં છિદ્ર જોયા કરે, તેમની પ્રમાદથી થએલી ભૂલ હ
મેશાં કહ્યા કરે, અને તેમને તરખલા સમાન ગણે, તે શ્રાવક શકય સરખો જાણે. બીજા ચાર ભાંગામાં, ગુરૂએ કહેલો સ્વાર્થ જે કહ્યા છે
, તેવાજ જે શ્રાવકના મનમાં ઉતરે તે સુશ્રાવકને સિદ્ધાંતમાં આરિસા, સમાન વર્ણવ્યા છે. જે શ્રાવકે ગુરૂના વચનને બરાબર નિર્ણય કર્યો નહીં માટેજ પવન જેમ ધ્વજાને આમતેમ ભમાવે, તેમ અજ્ઞાની લો કે જેને ભમાવે તે શ્રાવક ધ્વજા સમાન જાણવો. ગીતાર્થ મુનિરાજ ગમે તેટલું સમજાવે તો પણ જે પકડેલ હઠ છોડે નહીં, પરંતુ જે મુનિરાજ ઉપર ઠેષભાવ ન રાખે, તે શ્રાવક સ્તંભ સમાન જાણવો. જે બાવક સદ્ધર્મને ઉપદેશ કરનારા મુનિરાજ ઉપર પણ “તું ઉન્માર્ગ દેખાડનારો, નિન્હવ, મૂઢ અને મંદધ છે.” એવા નિંદાના શબ્દ બોલે, તે શ્રાવક ઝાંખરા સમાન જા
જેમ પાતાળ વિછાદિ અશુચિ દ્રવ્ય, સંપર્શ કરનાર માણસને પણ લેપ કરે છે, તેમ સારો ઉપદેશ કરનારને પણ જે પણ આપે, તે ઝાંખરા સમાન કહેવાય છે, નિશ્ચય નયમ શેકી સમાન અને ઝાંખા સમાન એ બને મિથ્યાત્વ જાણવા. અને વ્યવહાર ન માને શ્રાવક કેહેવાય છે, કારણ કે, તે જિનમંદિરાદિકને સ્થળે જાય છે. ,
(હવે “શ્રાવક' એ શબ્દનો અર્થ કહે છે.) શ અને સ એ બે સરખા જાણીને શ્રાવક શબ્દનો અર્થ આ રીતે થાય છે. પ્રથમ સકાર માનીને “૩pપ્રજા વિશ્રાવ:” એટલે દાન, શીલ, તપ, ભાવના ઇત્યાદિ શુભ યોગથી આઠ પ્રકારના કમને ત્યાગ કરે, તે શ્રાવક જાણો. બીજે શિકાર માનીને અતિ તિમ્યઃ સભ્ય રામાવામિતિ શ્રાવ એટલે સાધુ પાસેથી સમ્યફ પ્રકારે સામાચારી સાંભળે તે શ્રાવક જાણો. એ બને અર્થ ભાવ શ્રાવકની અપેક્ષાથી જ જાણવા. વળી જેનાં પૂર્વ બંધાયેલા અનેક પાપ ખપે છે, અર્થાત જીવ પ્રદેશથી