________________
- ભેદથી ત્રણ પ્રકારનું છે. ખારું પાણુ મીઠા પાણીનું શસ્ત્ર છે, તે સ્વકાય શસ્ત્ર જાણવું. અથવા કાળી જમીન સફેદ જમીનનું સ્વકાય શસ્ત્ર જાણવું જળનું અગ્નિ અને અગ્નિનું જળ શસ્ત્ર છે, તે પરકાય શસ્ત્ર જાણવું માટીથી મીશ્ર થએલું જળ શુદ્ધ જળનું શસ્ત્ર છે, તે ઉભયકાય શસ્ત્ર જાણ વું. સચિત્ત વસ્તુના પરિણામ થવાનાં (અચિત થવાનાં ) ઇત્યાદિક કારણું જાણવાં. ઉ૫લ (કમળ વિશેષ) અને પદ્મ (કમળ વિશેષ ) જળાનિ હેવાથી તડકામાં રાખીએ તો એક પહોર પણ સચિત્ત રહેતાં નથી. અને સ્થત પહોર પૂરો થતાં પહેલાં જ અચિત થાય છે. મોગરાનાં મૃગદંતિકાનાં
અને જૂઈનાં ફૂલ ઉષ્ણુયોનિ હેવાથી ઉષ્ણ પ્રદેશમાં રાખીએ તે ઘણું - કાળ સુધી સચિત્ત રહે છે. મૃગદંતિકાનાં ફૂલ પાણીમાં રાખીએ તે એક પહાર પણ સચિત્ત રહેતાં નથી. ઉત્પલકમળ તથા પધિકમળ પાણીમાં રાખીએ તે ઘણુ વખત સુધી સચિત્ત રહે છે. પાનડાં, ફૂલ, બીજ ન બંધા યેલાં ફળ અને વહુલા પ્રમુખ હરિતકાય અથવા સામાન્યથી તૃણ તથા વનપતિ એમનું બીંટું અથવા મૂળનાલ સૂકાય તે અચિત થયું એમ જાણવું. એ પ્રકારે કલ્પવૃત્તિમાં કહ્યું છે. શ્રી ભગવતીસૂત્રના છઠ્ઠા શતકના સાતમા ઉદ્દેશામાં શાલિ પ્રમુખ ધાન્યને સચિત્ત અચિત્ત વિભાગ એવી રીતે કહે છે.
પ્રશ્ન–હે ભગવત: શાલિ (કલમ વગેરે ચોખાની જાતિ),ત્રીહિ. (સર્વ જાતની સામાન્ય ગેર), ગÉ, જવ, જવજવ (એક જાતના જય), એ ધાને કેડમાં, વાંસથી બનાવેલા પાલ્યમાં, માંચામાં, મંચમાં, માલામાં ઢાંકેલાં, ઢાંકણની જે છાણ માટીથી લીંપાયેલાં, અથ. વા સર્વ બાજૂએ છાણમાટીથી લીંપાયેલાં, (મેઢા ઉપર) મુદિત કરેલાં રેખા વગેરે કરીને લાંછિત કરેલાં હોય તે તેમની નિ કેટલા કાળ સુધી રહે છે ?
ઉત્તર – શૈતમ! જાન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ (નિ રહે છે. ) તે પછી યોનિ સુકાઈ જાય, ત્યારે ( તે ધાન્ય ) અચિત્ત થાય છે. અને બીજ છે તે અબીજ થાય છે. આ પ્રશ્ન–હે ભગવંત! વટાણું, મસૂર, તિલ, મગ, અડદ, વાલ, ક
૧૦૩
S