________________
પિખ, પવા શેકેલી મગફળી, પાપડી વગેરે, મરી, રાઈ વગે રેને વઘાર માત્ર દઈને તૈયાર કરેલાં ચીભડાં વગેરે તથા જેની અંદર બીજ સચિત છે, એવાં સર્વ પાકાં ફળ મિશ્ર (કાંઈક સચિત્ત કાંઈક અચિત્ત) છે. જે દિવસે તલપાપડી કરી હોય, તે દિવસે તે મિશ્ર હોય છે.
અન્ન અથવા રોટલી વગેરેમાં નાંખી હોય તે તે બે ઘડી ઉપરાંત અને ચિત્ત થાય છે. દક્ષિણ, માળવા ઈત્યાદિ દેશમાં ઘણે ગોળ નાંખવાથી બીજી પણ જે વસ્તુ પ્રબળ અગ્નિના સંયોગ વિના અચિત કરેલી હેય. તે બે ઘડી સુધી મિશ્ર અને તે પછી અચીત થાય છે, એવો વ્યવહાર છે. તેમજ કાચાં ફળ, કાચા ધાન્ય, ઘતું મર્દન કરેલું એવું પણ મીઠું ઇત્યાદિ ચીજ કાચા પાણીની પેઠે અગ્ની વગેરે પ્રબળ શસ્ત્ર વીના અચિત્ત થતાં નથી. શ્રી ભગવતી સૂત્રના ઓગણીશમા શતકના ત્રીજા ઉદેશામાં કહ્યું છે કે–વામથી શીલા ઉપર અલ્પ પૃથ્વીકાય રાખી તેને વજભય પથ્થરથીજ જે એકવીસ વાર ચુર્ણ કરીએ, તે તે પૃથ્વીકાયમાં કેટલાક છે એવા રહે છે કે, જેને પથ્થરને સ્પર્શ પણ થયો નથી ! હરડે, ખારેક, ખીસમીસ, દ્રાક્ષ, ખજૂર, મરી, પીંપર, જાયફળ, બદામ, વાવડંગ, અખોડ, નિમજ, અંજીર, જળદાળુ, પસ્તાં, ચિનીકબાલા, સ્ફટિક જેવાં સૈધવ વગેરે, સાજીખાર, બીડલવણ (ભઠ્ઠીમાં પકાવેલું મીઠું) બનાવટી ખાર, કુંભાર વગેરે લોકોએ તૈયાર કરેલી માટી વગેરે, એલચી, લવિંગ, જાવંત્રી, સુકી નાગરમોથ, કેક વગેરે દેશમાં પાકેલાં કેળાં, ઉકાળેલાં શીંગડાં, સોપારી ઇત્યાદિ વસ્તુ સો યોજન ઉપરથી આવેલી હોય છે. અને ચિત્ત માનવાનો વ્યવહાર છે. શ્રી કલ્પમાં કહ્યું છે કે, લવણુદિ વસ્તુ સો
જન ગયા પછી (ઉત્પત્તિ સ્થાનમાં મળતું હતું તે) આહાર ન મળવાથી, એક પાત્રમાંથી બીજા પાત્રમાં નાંખવાથી અથવા એક વખારમાંથી બીજી વખારમાં નાંખવાથી, પવનથી, અગ્નિથી તથા ધુમાડાથી અચિત્ત થાય છે. (વળી એજ વાત વિસ્તારથી કહે છે.) લવણાદિક વસ્તુ પિતાના ઉત્પત્તિ સ્થાનથી પરદેશ જતાં પ્રતિદિન પ્રથમ ડું, પછી તે કરતાં વધારે, તે પછી તે કરતાં પણ વધારે, એમ કરતાં અનુક્રમે અચિત્ત થતાં સો વો- . જન ઉપર જાય છે. ત્યારે તો તે સર્વથા અચિત થાય છે.
' ૧૦૧