________________
કાંઇ સુધાને શીઘ્ર ઉપશમાવી શકે છે, તે અશન જાણવું ( ૧ ). છાશ, પાણી, મધ, કાંજી વગેરે સર્વે પાન જાણવું ( ૨ ). સર્વ જાતનાં ફળ, શેલડી, પહુંઆ, સુખડી વગેરે ખાધ જાણવું ( ૩ ). તથા સૂર્ડ, હરડે, પીપર, મરી, જીરૂ, અજમા, જાયફળ, જાવંત્રી, કસેલા, કાથેા, ખદિખટિકા, જેડીમધ, તજ, તમાલપત્ર, એલચી, લવિંગ, કાઠી, વાવડંગ, ખિ લલવણુ, અજ્જક, અજમેાદ, કુલિંજણ, પીપરીમૂળ, ચિનીકબાળા, કચૂર, મેથ, કટા, સેલિ, કપૂર, સંચળ, હરડાં, ખેડેડાં, કુંભડા, બાવળ, ધ માા, ખેર, ખીજડા વગેરેની છાલ, ખાવાનાં પાન, સેાપારી, હિંગાટક, હિંગુત્રેવીસા, પાંચકૂળ, પુષ્કરમૂળ, જવાસાનાં મૂળ, ખાવચી, તુલસી, ૩પૂરીકંદ ઇત્યાદિક ખાદિમ જાણવું ( ૪ ). ભાષ્ય અને પ્રવચનસારોદ્વાર ( એ એ ગ્રંથના અભિપ્રાય પ્રમાણે જીરૂ સ્વાધ છે. અને કલ્પવ્રુત્તિના અ ભિપ્રાય પ્રમાણે ખાદ્ય છે. અજમા પણ ખાધ છે. એમ કેટલાક કહે છે. સર્વ ખાદ્ય વસ્તુ અને એલચી કપૂર ઇત્યાદિકનું જળદુવિહાર પચ્ચખાણમાં ખપે છે. વેસણુ, વરિયાળી, સ, કબડી, આમલાગી, આંબાગાળી, કાડપત્ર, લીંબુપત્ર ઇત્યાદિ ખાઘ વગેરે હોવાથી દુવિહાર પચ્ચખા હ્યુમાં કહ્યું નહિ. વિવિહારમાં તે એક પાણીજ ક૨ે છે. ફૂકા જળ, તથા સીકરી, કપૂર, એલચી, કાથે, ખદિચૂર્ણ, સેલ્લક, પાડેલ ઇત્યાદિકનું જળ નીતરેલું અથવા ગાળેલું હોય તેમજ પે, અન્યથા નહીં.
શાસ્ત્રને વિષે મધ, ગેાળ, સાકર, ખાંડ, વગેરે સ્વાધમાં અને દ્રાક્ષ, સાકર ઇત્યાદિકનું જળ અને છાશ વગેરે પાનમાં કહ્યું છે. પણ તે વેિહાર વગેરેમાં કહ્યું નહિ. નાગપુરીય ગચ્છ પચ્ચખાણ ભાષ્યમાં કહ્યું છે કે, જો પણ શાસ્ત્રમાં દ્રાક્ષ પાનકાદિક પાનમાં અને ગેળ વગેરે સ્વાદિમમાં કહ્યું છે, તે પણ તે તૃપ્તિનું કરનારૂં હોવાથી તિવિજ્ઞારાદિકમાં અનાચરિત છે, એટલે પૂર્વાચાયોએ લીધું નથી. સ્ત્રીને સંભોગ કરવાથી વિ હારને ભગ થતા નથી, પશુ લાદિકના રોડ, ગાત્ર ઇત્યાદિકનું ચુંબન કરે તે! ભંગ થાય. દુવિહારમાં તે સ્ત્રી સભાગ તથા બાલાદિકનું ચુંબન પણ ક૨ે છે. ચવિહારદિ પચ્ચખાણ તે કવલ આહારનુજ છે. લેભા દિક આહારનુ નથી. એમ ન હોય તેા શરીરે તેલ ચેપડવાથી તથા ગ
૧૧૫