________________
અહિ આચાર્ય હે છે કે, નિÀદક અશુચિ હોવાથી પોતાના પાત્રમાં દેવની મનાઇ છે. માટે ગૃહસ્થની કુંડી વગેરે વાસમાંજ લેવું. વરસાદ પડ હાય ત્યારે તે મિશ્ર હાય છે. માટે વર્ષાદ બંધ થયા પછી એ ડીએ લેવું. શુદ્ધ જળ ત્રણ ઉકાળા આવ્યાથી અચિત્ત થએલું હાય, તે પણ ત્રણ પહાર ઉપરાંત તે પાછું સચિત્ત થાય છે, માટે તેમાં રક્ષા નાંખવી. તેથી તે પાણી સ્વચ્છ રહે છે, એમ પિડનિયુક્તિની વૃત્તિમાં કહ્યું છે.
ચેાખાનું ધાવણુ પહેલું, બીજું અને ત્રીજું તત્કાળનું કાઢેલું હૈય તે મિશ્ર અને કાઢયા પછી ઘણે કાળ રહ્યું હેાય તે! અચિત્ત હેાય છે. ચેાથુ, પાંચમું વગેરે તદુલાદક ઘણી વાર રહે તે પણ સચિત્ત હોય છે. પ્રવચનસારાહારાદિક ગ્રંથમાં આચત્ત જળાદિકનું કાળમાન એવી રીતે કહ્યું છે કે:-ગરમ પાણી ત્રણ ઉકાળા આવે એવું ઉકાળેલુ હોય તે ચિત્ત હોવાથી સાધુને કહ્યું છે, પરંતુ ગ્લાનાદિકને અર્થે ત્રણ પહેાર ઉપરાંત પણ રાખવું. અચિત્ત જળ ગ્રીષ્મરૂતુમાં પાંચ પહેાર ઉપરાંત, શાંત રૂતુમાં ચાર પહેાર ઉપરાંત તે વર્ષા ઋતુમાં ત્રણ પહોર ઉપરાંત સચિત્ત થાય છે. ગ્રીષ્મ રૂતુમાં કાળ અતિ લૂખા હોવાથી જળમાં છત્રની ઉત્પત્તિ થતાં ઘણા વખત ( પાંચ પહેાર ) લાગે છે, શીત રૂતુમાં વખત સ્નિગ્ધ હોવાથી ગ્રીમ કરતાં થોડા વખત (ચાર પહેાર) લાગેછે અને વર્ષારૂતુમાં વખત અ તિશય સ્નિગ્ધ હોવાથી શિત રૂતુ કરતાં પણ થોડા વખત ( ત્રણ પહાર ) લાગે છે. જો ઉપર કહેલા વખત કરતાં વધારે રાખવું હાય તે, તેમાં રક્ષા નાંખવી. જેથી પાછું ચિત્ત ન થાય. એમ ૧૩૬ મા દ્વારમાં કહ્યું છે, જે અષ્ઠાયાદિક (જળ વગેરે ) અગ્નિ આદિક બાદ શસ્ત્રને સબંધ થયા વિના સ્વભાવથીજ અચિત્ત થયું હોય તેને કેવળી, મન:પર્યવજ્ઞાતિ, અવધિજ્ઞાની, તથા શ્રુતજ્ઞાની અચિત્ત છે, એમ જાણે તે પણ મર્યાદાભંગના પ્રસંગથી તેનુ સેવન કરતા નથી. સ ંભળાય છે કે, શેવાળ તથા ત્રસ જીવથી રહીત અને સ્વભાવથી અચીત્ત થયેલા પાણીથી ભરેલા મ્હોટા કહું નજીક છતાં પણ ભગવાન શ્રી વર્ધમાન સ્વામીએ અનવસ્થા દેધ ટા ળવાને અર્થે અને શ્રુતજ્ઞાન પ્રમાણભૂત છે એમ દેખાડવા માટે તૃષાથી બહુ પીડાએલા અને તેથીજ પ્રાણાંત સંકટમાં આવી પડેલા પોતાના
૧૦૮