________________
વસ્તુ, ૩ શય્યા, ૪ રમણીય ધર, ૫ રૂપવતી સ્ત્રી, અને હું ધન એ છ વસ્તુઓને ધણીની ગેરહાજરીમાં પારકા લાક હરણ કરે છે. હવે શું કરવું ? જો હું એને મારીને પાતાનું રાજ્ય લેવું, તે જગત્માં મ્હારા માટે અ પરાધ કહેવાશે. તે એવી રીતે કે, “ કાઈ મહાપાપી હંગે મગરમચ્છની પેઠે ભેરાવર થ મૃધ્વજ રાજાના પુત્ર શુકરાજતે હણી તેનું રાજ્ય પાતે લઇ લીધું. પછી ખરા શુકરાજે તથા તેની એ એએ પેાતાને એળખા વવા માટે ઘણી નિશાનીઓ કહી, પણ તે કાઇએ સાચી માની નહી'. દંભના કૃત્યને ધિક્કાર થાઓ ! પછી પોતાનું અપમાન થયું એમ માની ચિંતાથી પીડાયા ખરા શુકરાજ, વિમાનમાં બેસી આકાશ માર્ગે ગયા. મત્રીએ હર્ષ પામીને વૈષધારી શુકરાજ પાસે આવી ખરા શુકાન પાછે ગ યાને વૃત્તાંત રહ્યો. ત્યારે તે સ્ત્રીલ પટ વેષધારી હર્ષ પામ્યા. શુકરાજ પાટની પેઠે આકાશમાં ઉતાવળથી જવા લાગ્યા. ત્યારે તેની અને સ્ત્રીએ એ પેાતાને પિયર જવા માટે કહ્યું, પણ તે શરમથી ત્યાં ગયા નહીં. પેા તાના પદથી ભ્રષ્ટ થએલા પુરૂષે ઓળખીતા, તથા સગા વહાલાને ત્યાં જવું નહીં. અને સસરાને ઘેર તેા જવુજ નહી. કારણ કે, ત્યાં આડંબરથી જવું એજ ચેગ્ય છે. કહ્યું છે કે—સભામાં, વ્યાપારમાં શત્રુ આગળ, સાસરાતે ઘેર, સ્ત્રીને વિષે અને રાજ્યદરબારમાં આડંબરજ પૂજાય છે. વિદ્યાબુળથી કામભાગની સામગ્રી પરિપૂર્ણ છતાં પણ રાજ્ય ગયાની ચિંતાથી દુ:ખી થયેલા ખરા શુકરાને શૂન્ય સ્થળમાં નિવાસ કરીને છ મારુ કાતા. ઘણી ખેદની વાત છે કે, મ્હોટા પુરૂષોને પણ એવા દુ:સહ ઉપદ્રવ ભાગવવા પડે છે! અથવા કાને સર્વે-દિવસ સર્વ પ્રકારે સરખા સુખના આપનારા થાય છે? વળી ઢાષને પાત્ર કાણુ નથી ? ઉત્પન્ન થએલા રાણુ મરણ નહી પામશે ? સકટ કૈાની ઉપર નથી આવ્યું ? અને તે નિર્ તર સુખજ મળે છે? એક વખત સારાષ્ટ્ર દેશમાં ક્રૂરતાં શુક્રરાજનું વિ માન નદીનુ પૂર જેમ પર્વતે અટકે છે, તેમ આકાશમાંજ અટકી ગયું. તેથી ચિત્તમાં આકુળ વ્યાકુળ થએલા શુકરાને આ વાત દાઝી ગએલા અવયવ ઉપર વિસ્ફોટક ( ચાંદા ) થાય તેમ પડી ગએલા પુરૂષ પ્રહાર ઉપર પડે તેમ અથવા ક્ષતચાંદા ઉપર ખાર પડે તેમ માની. પછી પૂ
૭૬