________________
પ્રાપ્ત થયું. સાંસારિ કૃત્યા કરવાને અર્થે ગમે એટલા પ્રયત્ન કરે તે સર્વે નિષ્ફળ છે; પરંતુ આશ્ચર્યની વાત છે કે, દીક્ષા જેવું ધર્મકૃત્ય કરવાની માત્ર શુભ ભાવનાથીજ મૃગધ્વજ રાજાતી પેડે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. સર્વજ્ઞ માટેજ નિગ્રંથ મુનિરાજોમાં શિરામણ થએલા તે મૃગવુંજ રાજાને તુરત સાધુને વેષ આપનારા દેવતાઓએ મ્હોટા ઉત્સવ કર્યા. તે સમયે આનંદ અને આશ્ચર્ય પામેલા શુકરાજ ત્યિાદિ લોકો ત્યાં આવ્યા. મૃગધ્વજ રાજર્ષિએ પણ અમૃત સરખી દેશના દીધી કે:-~“હું ભવ્ય છા! સાધુ ધર્મ અને શ્રાવકધર્મ એ છે સસારરૂપ સમુદ્રને વિષે સેતુ” ધ છે. તેમાં પહેલા સીધા પણ કઠણ માર્ગ છે, અને બન્ને વાંકા પણ સુખે જવાય એવા માર્ગે છે, એમાં જે માર્ગે જવાની ઇચ્છા હોય તે માર્ગે જાઓ.’' એવી દેશના સાંભળી કમળમાલા, સર્મ રૂપ સરેવરને વિષે.હંસ સમાન હંસરાજ અને ચદ્રાંક એ ત્રણે જણા પ્રતિબેાધ પામ્યા, અને દીક્ષા લઈ વખત જતાં સિદ્ધ થયાં. શુકરાજ વગેરે લોકો એ સાધુધર્મ ઉપર શ્રદ્દા રાખી શક્તિ માકુક દૃઢ સમકિત પૂર્વક બાર વ્રત લીધાં. મૃધ્વજ રાષિએ તથા ચ ક્રાંઉં વિરાગી થવાથી અસતી ચંદ્રવતીનું કુકર્મ કા ઠેકાણે પણ મુખમાંથી બહાર કાઢ્યું નહીં દઢ વૈરાગ્ય હોય તે પારકા દીપ પ્રગટ કરવાનું પ્રયા જન શું ? ભવાબિનદી જીવાજ પારકી નિંદા કરવામાં નિપુણુ હોય છે. પાતાની સ્તુતિ કરવી અને પારકી નિંદા કરવી એ નિર્ગુણી માણસનું લક્ષણુ છે, તથા પેાતાની નિંદા કરવી અને પારકી સ્તુતિ કરવી એ ગુણી માણસનું લક્ષણુ છે, કેવળજ્ઞાનથી સૂર્ય સમાન મૃધ્વજ રાજર્ષિ પાતાના ચરથી પૃથ્વીને પવિત્ર કરવા લાગ્યા અને ઇંદ્ર સરખા પરાક્રમી શુકરાજ રાજ્ય કારભાર ચલાવવા લાગ્યા.
અન્યાયી લાકામાં અગ્રેસર એવા ચદ્રશેખર ફરીથી ચદ્રવતી ઉપર ક્ષણા સ્નેહ અને શુકરાજ ઉપર ઘણા દ્વેષ કરવા લાગ્યા. તેણે એક વખત અતિશય ફ્લેશ થવાથી રાજ્યની અધિષ્ઠાયક ગાત્રદેવીની ધણા કાળ સુધી આરાધના કરી. વિષયાંધ પુરૂષના કદાગ્રડને ધિક્કાર થાઓ ! અધિષ્ઠાયક દેવીએ પ્રકટ થઇ ચદ્રશેખરને કહ્યું કે, “હે વત્સ ! વર માગ. ’ ચંદ્રશે ખરે કહ્યું. “હું દેવ! શુકરાજનું રાજ્ય મને આપ. ” દેવીએ કહ્યું. જેમ
r
""
'
૭૩