________________
સરખી તે કન્યાને દીઠી. પછી શુકરાજે ધાત્રીને અને કન્યાને મેળાપ કર્યો. ત્યારે તે બન્નેને ઘણે હર્ષ થયે ઘણું ઉપાય કરી વિધાધરને પણ શુકરાજે હલકે હલકે સાજો કર્યો. જીવતદાન રૂપ ઉપકારથી જાણે વેચાણોજ હાયની ! એ તે વિધાધર, શુકરાજ ઉપર ઘણું પ્રિતિ રાખી તેને સેવક થ. પુણ્યનું ભાગ્ય અદ્ભુત છે. એક વખત શુકરાજે વિધાધરને પૂછયું કે, “અરે વિધાધર આકાશગામિની વિધા હારી પાસે છે ?” વિધાધરે કહ્યું. “મહારાજ, છે; પણ તે બરાબર ફુરણ પામતી નથી. કેઈ વિધાસિદ્ધ પુરૂષ જે હારા મસ્તક ઉપર પિતાનો હાથ મૂકીને વિદ્યા મને ફરીશી આપે, તે તે મને સિદ્ધ થશે. નહીં તે નહિં. ” શુકરાજે કહ્યું. “ ત્યારે તું મને પ્રથમ એ વિધા આપ એટલે હું વિવાસિદ્ધ થઈ પછી હારી વિધા તને લીધેલા દ્રવ્યની પેઠે પાછી આપીશ. ” પછી વળ્યુવેગ વિધાધરે તેવથી આકાશગામિની વિદ્યા શુકરાને આપી ત્યારે તે પણ વિધિપૂર્વક સાધવા લાગ્યો. દેવ અનુકૂળ અને પૂર્વભવનું પુણ્ય દ્રઢ હેવાથી પવિત્ર શુકરાજને આકાશ ગામિની વિધા તુરત પ્રાપ્ત થઈ. પછી તેણે વિધાધરને તે વિધા પાછી આપી. તેને પણ મુખપાઠ હોય તેમ સિદ્ધ થઈ. તેથી બન્ને જણ આકાશગામી ભૂમિગામી થયા. વાયુવેગે બીજી પણ ઘણી વિધાઓ શુકરાજને આપી. ગણત્રી કરાય નહીં એટલા પૂર્વ પુણ્યનો વેગ હેય તે મનુષ્યને દુર્લભ તે શું છે ? પછી ગાંગલી ઋષિની આજ્ઞાથી તે બન્ને જણ એક મોટું વિમાન વિકુને તથા તે બન્ને સ્ત્રીઓને સાથે લઈ ચંપા નગરીએ ગયા, અને મંત્રવાળે પુરૂષ જેમ પિશાચને કાઢી નાખે, તેમ તેમણે રાજાને અપહાથી ઘણું દુઃખ થયું હતું, તે દૂર કર્યું “શુકરાજ કોણ છે ?” તે રાજાએ જાણવા માગ્યું, ત્યારે વાયુવેગે શુકજનો સર્વ વૃત્તાંત કહી બતાવ્યો. તે ઉપરથી રાજાએ જાણ્યું કે, એ (શુકરાજ) મ્હારા મિત્રો પુત્ર છે. શાસ્ત્રમાં મિત્ર પુત્રનો (શનિને) રાજ ( રવિ) શત્રુ છે, એમ કહ્યું છે, તો પણ આશ્ચર્યની વાત એ છે કે, તે મિત્ર પુત્ર ઉપર (શકરાજ ઉપર) રાજ ઘણો પ્રેમ કરવા લાગે, અને પછી તે તેણે “હર્ષથી પિતાની પુત્રી પણ ચતુર એવા વર શુકરાજને આપી. એમ કરવાથીજ પ્રીતિ વધે છે. પછી ચંપાપુરીને રાજએ