________________
મા કહી શકાય નહી એવા અદ્ભુત હોય છે. કારણ કે, શુકરાજ જેવા સા ધારણ મનુષ્યની પણ યાગ્યતા એક મ્હોટા તીર્થ જેવી થઇ. તાપસેના સાંનિધ્યથી સુખે ત્યાં રહેનારા શુકરાજે એક વખત રાત્રિના સમયે કાઇ સ્થળે સ્ત્રીને રૂદન કરતી સાંભળી. દયા અને સત્ત્વના નિધિ એવા શુકરાજ તે સ્ત્રી પાસે ગયા, અને મધુર વચન કહી તેણે તેના દુઃખનું કારણ પૂછ્યું. તે સ્ત્રીએ કહ્યું. શત્રુના સમુદાયથી પણુ નહિ કપનારી એવી ચંપાપુરીમાં શત્રુનું મર્દન કરનારે શત્રુમર્દન નામે રાજા છે. ગુથી સાક્ષાત્ પદ્માવતી સમાન એવી તે રાજાની પદ્માવતી નામે પુત્રી છે. હું તેની ધાવમાતા હાવાથી એક વખત મે તેને રમાડવા માટે ખેાળામાં લીધી. એટલામાં જેમ સિંહ ગાય સહિત વચ્છને હણ કરે, તેમ કોઇ પાપી વિદ્યાધરે મ્હારા સહિત તે પુત્રીને વેગથી હરણ કરી. પછી મને અહિં મૂફી અને પુત્રીને સાથે લઇ તે વિધાધર કાગડાની પેઠે ક્યાંય નાસી ગયા. માટે તે દુ:ખથી હું રડું છું' એમ તે સ્ત્રીએ કહ્યું. ત્યારે શુકરાજે ધીરજ આપી અને તેને તાપસની ઝૂંપડીમાં મૂકી અને પોતે વિધાધરની શોધ કરવા માટે નીકળ્યો. ભમતાં ભમતાં તે પાછલી રાત્રે નિમદિરના પાછલા ભાગે આવ્યા. ત્યાં ભૂમી ઉપર પડી આક્રોશ કરતા એક માણસને દયાળુ શુકરાજે જોયા, અને “તું કાણુ છે, તને શું દુ:ખ છે ?” એમ તેને પૂછ્યું. '‘દૃયાળુ હાય તેને સર્વ વાત સારી પેઠે કહેવી. ” એમ વિચારી તે પુરૂષે કહ્યું કે, ગગનવલ્લભ પુરના રાજા જે એક પ્રસિદ્ધ વિધાધર છે, તેને હું પુત્ર છું. વાયુવેગ એવુ મ્હારૂં સત્ય નામ છે. હું શત્રુન્દેન રાજાની પુત્રીને હર્ણ કરીને આ માર્ગે જતા હતા, એટલામાં તીર્થના ઉલ્લધતથી મ્હારી વિદ્યા ભ્રષ્ટ થઇ, તેથી હું અહિં પડયા. જેનાં સર્વે અંગ ઇન્ન પામ્યાં છે તેવા હું પારકી કન્યાના અપહારના પાતકથી કાણુ દુર્ગતિમાં પડે ? એમ વિચારી તે પુત્રી અને તેના ઉપરના રાગ પશુ બ્રેયે. જેમ છૂ થએલા પંખી ભિલ્લુને છેડી જાય છે, તેમ તે કન્યા મને મૂકીને ક્યાંય જતી રહી. લાભની ઇચ્છાથી મૂળ દ્રષ્યને પણ ખાઇ દેનાર એવા પાપી અને ધિક્કાર થાઓ. જે વાત જાણવામાં હતી તે જાણવામાં આવી, તેથી આનંદ પામેલા શુક્રરાજે શોધ અને ખેાળ કરતાં મંદિરની અંદર દેરી
૧