________________
ળે ? ” મુનિરાજે કહ્યું કે, “રે શ્રીદત્ત! તું ખેદ નહીં કર અને દુ:ખી પણ નહીં થા. હમણાંજ હારો મિત્ર જાણે ખેલાયેાજ હાયની ! એવી રીતે અહિં આવશે. ”
પછી શ્રીદત્ત આશ્ચર્યથી હાસ્ય કરી મનમાં વિચાર કરે છે, એલામાં તેણે પોતાના મિત્ર શ`ખદત્તને દૂરથી આવતાં જોયા, શંખદત્ત પણ શ્રીદત્તને જોઇને ક્રોધથી લાલચેાળ થઇ ગયા અને યમ સરખા દૂર થઇ શ્રોદત્તને મારવા દોડયા. શ્રીદત્ત ઘણા ક્ષેાભ પામ્યા હતા, “ રાજા વગેરે લોકો પાસે છે. ” એમ જોઇ ક્ષણમાત્ર થોભ્યા; એટલામાં મુનિરાજે તેમને કહ્યું કે, “હું શંખદત્ત ! તું દ્વારા ચિત્તમાંથી ક્રોધને દુર કર, કારણુ કે, તે અગ્નિની પેઠે તીવ્ર હાવાથી પોતાના ઉત્પત્તિ સ્થાનને પણ ખળી નાખે છે. કાપ એ ચાંડાલ છે, માટે તેનેા સ્પર્શ ન કરવા એજ ચિત છે. કદાચિત સ્પર્શ કરે તેા આશ્ચર્ય એ છે કે, ધાય ગગાસ્નાન વગેરે કરે, તેા પણ શુદ્ધ થાય નહીં. ” જેમ મ્હોટા ઝેરી સર્પ ગાડીના મંત્ર સાંભળી શાંત થાય છે, તેમ મુનિરાજની તત્ત્વભત વાણી સાંભળીને શ ખદત્ત શાંત થયા. પછી શ્રીદત્તે શખદત્તને પ્રીતિથી હાથ પકડીને પોતાની પાસે બેસાડયા. એમ કરવાથીજ વૈર દૂર થાય છે. પછી શ્રીદત્તે કેવળીભગવાનને પૂછ્યું કે, “ હે સ્વામિન્! એ શખદત્ત સમુદ્રમાંથી અહિં શી રીતે આવ્યા ? '' કેવળીભગવાનને કહ્યું. “ જ્યારે તે શંખદત્તને સમુદ્રમાં નાંખ્યું, ત્યારે જીવાથી પીડાયલા માણુસને જેમ ફળ મળે, તેમ સા રા દેવના ચેાગથી એને હાથ એક પાટિયું આવ્યું, આયુષ્ય તૂટયા વિના મૃત્યુ થાય નહી. જેમ મનુષ્ય સારા વૈધે કહેલા આષધથી સાત દિવસમાં દુસ્તર વ્યાધિથી પણ મુક્ત થાય છે, તેમ શ ંખદત્ત કિનારે જવા સારૂ મળેલા પવને ચલાવેલા પાટીઆથી સાત દિવસમાં સમુદ્ર તરી ગયા. જેમ ચાર્કલે! માણસ નદીના પ્રવાહ પાસે આવે, તેમ તે શંખદત્ત સમુદ્રના કિનારા ઉપર આવેલા સારસ્વત નામા નગરમાં આવી સતાષ પામ્યા. શ ખદત્તને સંવર નામા મામે! તે નગરમાં રહેતા હતેા, તે શ ંખદત્તને જોઇ ધણા ખેદ પામ્યા, અને ઘણા પ્રેમથી તેને પેાતાને ઘેર લઇ આવ્યા. ત્યારે શખદત્તના સર્વે અવયવ સમુદ્રની ગરમીથી દાઝી ગયા હતા. જેમ ગુરૂ -
૫૫