________________
કર્મ કરે છે, તે તેવું અને તે જ રીતે તેને પાછળથી જોગવવું પડે છે. હારી સ્ત્રીઓ ગોરી અને ગંગા એ બન્ને જણીઓ હારા વિયોગથી સંસાર ઉ. પરને રાગ છેડી દઈ તાપસણી થઈ અને મહિનાના ઉપવાસ રૂપે તપસ્થા કરવા લાગી. જ્યારે વિધવાપણું પ્રાપ્ત થાય ત્યારે કેવળિભાષિત ધર્મની આરાધના કરવી એજ કુલસ્ત્રીઓને ઉચિત છે. મનુષ્ય ભવ પામીને આ ભવ તથા પરભવ એ બને ફેગટ ગુમાવી બેસે એ મૂઢ માણસ કેણ હશે ? એક દિવસે ઘણું તા લાગવાથી આકુળ વ્યાકુળ થએલી રીએ એક દાસી પાસે ઘણી વાર પાણી માગ્યું. બપોરનો સમય હોવાથી તે વખતે તે દાસીની આંખે નિદ્રાથી ઘણી સુસ્ત થઈ હતી, તેથી તેણે છાની માની રહી ધીઠ માણસની પેઠે કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં. ગરી સ્વભાવથી ઘણું ક્રોધી નહોતી. તે પણ તેણે તે વખતે દાસી ઉપર ધ
જ ક્રોધ કર્યો. પ્રાયે તપસ્વી, રોગી, અને તૃષાથી તથા સુધાથી પીડાયલા એટલા લોકોને ચેડા કારણથી ઘણો કોપ ચઢે છે, ક્રોધથી ગરીએ કહ્યું. “રે નીચ ! જેમ મરી ગએલું માણસ જવાબ આપતું નથી, તેમ તું મને જવાબ આપતી નથી તેનું શું કારણ? કોઈ ઘણું ઝેરી સાપે તને કરી છે કે શું ?” એમ ગૌરીએ ઘણે તિરસ્કાર કરીને કહ્યું. ત્યારે ધાસીએ શીઘ ઉડી, મધુર વચનથી સમાધાન કરી, તુરત પાણી લાવી - રીને પાયું, પણ ગેરીએ તે દુષ્ટ વચનથી ઘણા દુઃખથી ભોગવાય એવું કઠણ દુષ્કર્મ બાંધ્યું. હાંસીમાં દુષ્ટ વચન બોલે, તે પણ તેથી દુષ્કર્મ બંધાય છે, તે પછી કૈધથી બેલે તે બધાય એમાં તે કહેવું જ શું ? ગંગાએ પણ કામનો વખત વીતી ગયા પછી આવેલી દાસીને ચિત વ્યગ્ર હેવાથી ક્રોધથી કહ્યું કે, “અરે દુષ્ટ દાસી ! તું હમણું આવી, તને કેઇએ બંદીખાનામાં નાંખી હતી કે શું? “ ગૌરીની સાથે સ્પર્ધા હેવાથી જ કે શું ? ગંગાએ પણ તેના જેવું જ અશુભ કર્મ બાંધ્યું. એ માઠાં પરિણામ ઉત્પન્ન કરનાર કેધને ધિક્કાર થાઓ. પછી ગંગાએ એક વખત ઘણું કાભવ્યસની કોની સાથે વિલાસ કરતી એક વેશ્યાને જોઈ પોતાના મનમાં ચિંતવ્યું કે, “ ભ્રમરે જેમ પુથી પ્રકૃલિત થએલી મોગરાની વેલને ભોગવે છે, તેમ ઘણું કામ કો જેને ભગવે છે, એવી આ સ્ત્રીને ધ.
૫૩