________________
આપે છે. જેમ કસાઇ લે ગાયને લઇ જાય છે, તેમ . રાજાના શૂરવીર સુભટ। શ્રીદત્તને વધસ્થાને લઇ ગયા. ત્યારે તેણે મનમાં વિચાર્યું કે, “ માતા અને પુત્રીની સાથે કામનેાગ કરવાની અને મિત્રને ધાતુ કરવાની ઇચ્છા ઇત્યાદિ મહા પાતા મ્હારા હાથે થયાં, તેનુ ફળ આજ ભવમાં મને મળ્યું ! તેથી જેનું ઘણુંજ મારૂં પરિણામ છે એવા દૈવને ધિક્કાર થાશે... સત્ય કહ્યું તે પણ તેનું એવું અયોગ્ય માટું પરિણામ નીપજ્યું. અથવા તોફાની સાગરને જેમ કોઈ રોકી શકતા નથી, તેમ પ્રતિકૂળ દૈવને પણ કાણુ રોકી શકે? કહ્યું છે કે—જેણે પેાતાની કલ્લાલમાલાથી કુલ પર્વતેને તેડી નાંખ્યા, એવા સામા આવતા સાગરના પ્રવાહને કોઇ રોકી શકે ? તેમ પૂર્વભવે કરેલા કર્મના શુભ અથવા અશુભ પરિણામને પણ કાઈ રાકી શકે નહીં.
.
..
"
એટલામાં શ્રીદત્તના પુણ્યે આકર્ષણ કરી લાવ્યા હાયની ! એવા તે દેશમાં વિહાર કરતા મુનિચંદ્ર નામા કેવળી તેજ વખતે બહારના ઉધાન નમાં સમવસરણ્યા. ઉઘાનપાલકના કહેવાથી રાજા પરિવાર સહિત ત્યાં ગયે, અને જેમ બાળક માતા પાસે સવારમાં ખાવાનું માગે, તેમ રાજાએ મુનિરાજ પાસે દેશના ભાગી. ગુરૂ મહારાજે કહ્યું. “ જેમ વાનરને રત્નમાળા, તેમ જેના હૃદયમાં જગા હિતકારી ધર્મ અને ન્યાય નથી, તેને દેશના તે શું આપવી ? ” તે સાંભળી રાએ ગભરાટને પૂછ્યું કે, “ હું મહારાજ ! હું અન્યાયી કેવી રીતે ? ” મુનિચંદ્ર કેવળીએ કહ્યું. “ સત્ય કહેનાર શ્રીદત્તનું વચન તું કેમ માનતા નથી ? ” પછી શરમાયલા રાજાએ શ્રીદત્તને ખેલાવ્યા, અને આદરથી `તાની પાસે એસાર્ડ,ને મુન્દિરા અને પૂછ્યું કે, “ હે મહારાજ ! એ સત્ય ખેાલનાર શી રીતે ? ' એટલામાં પીડ ઉપર સુવર્ણરેખાને ધારણ કરતા તે વાનર ત્યાં આવ્યો, અને સુવર્ણરેખાને ઉતારી પોતે ત્યાં બેઠો. ત્યારે સર્વ લોકો તુકથી તેને હેવા લાગ્યા. પછી રાજા વગેરે લોકાએ સત્યવાદી શ્રીદત્તની ધણી ગ્રંશસા કરી, અને કેવળો ભગવાનને સર્વ વાત પૂછી. ત્યારે તેમણે જેવી હતી, તેવી તે વાત કહી. પછી શ્રીદત્તે સરળ ભાવથી કેવળી ભગવાનને પૂછ્યું કે, હું. મહાસજ ! મને પેાતાની માતા તથા પુત્રી ઉપર કામવાસના કેમ ઉત્પન્ન થઇ ? ''
k
""
rr
૫૧