________________
..
સારિય ) પંગુ છતાં પણ સૂર્યના પ્રસાદથી દરાજ આકાશના એક છેડાથી બીજા છેડા સુધી શું જતેા નથી ! ” આટલું કહી રાજા પરિવાર સહિત સધ સાથે ચાલ્યેા.
જાણે કર્મ રૂપ રાત્રુ ઉપર ચઢાઈજ કરવી હોયની ! એવી ઉતાવળથી પંથ કાપતાં કેટલેક દિવસે જિતારિ રાજા કાશ્મીર દેશની અંદર એક અ ટવીમાં આવી પહેાંચ્યા. જે વખતે ક્ષુધા, તૃષા, પગે ચાલવું તથા માર્ગને પરિશ્રમ ઇત્યાદિ કારણાથી રાજા તથા તેની એ રાણીએ ઘણાં આકુળ વ્યાકુળ થયાં હતાં. તેમજ જિતારિ રાજાને સિંહ નામાં મુખ્ય પ્રધાન ધા ચતુર હતા, તેણે ચિ ંતાતુર થઇ શ્રુતસાગરસૂરિજીને કહ્યું કે, “ ગુરૂ મારાજ! આપ યુક્તિથી રાજાના મનનું સમાધાન કરો, નહિ તે ધર્મને સ્થાનકે લોકમાં ધણા ઉડ્ડાદ્ધ થશે. ' તે સાંભળી શ્રુતસાગરસૂરિજીએ રાજાને કહ્યું કે, “ હે રાજન્ ! હવે તું લાભાલાભનેા વિચાર કર. સહુસાકારથી કરેલું કાઇપણ કાર્ય પ્રમાણે મનાતું નથી. માટેજ પચખ્ખાણુના દંડકમાં સર્વે ઠેકાણે સહસાકારાદિ આગાર રાખેલા છે. ’’
""
જિતારિ રાજા શરીરથી અકળાણા હતા, પણ મનથી સાવધાન હતા, તેથી તેણે કહ્યું કે, ગુરૂ મહરાજ ! જે જીવ આદરેલું પાળવાને અશક્ત હાય, તેને એવા ઉપદેશ કરવા ઘટે છે. પરંતુ હું તે! મ્હારે અભિગ્રહુ પાળવાને સમર્થ છું. પ્રાણની હાનિ થાય તે! ચિંતા નથી, પણ મ્હારા અભિગ્રહના ભંગ ન થાઓ.” પોતે ધૈર્ય તથા ઉત્સાદ્ય રાખીને પેાતાના પતિએ લીધે અભિગ્રહ પાળવાના કામમાં ઉત્તેજન આપતી એવી હંસી અને સારસીએ તે સમયે પેાતાનું વીરપત્નીપણું પ્રકટ કર્યું. અર્થાત્ પતિને ધૈર્ય આપી. અભિગ્રહ પાળવા માટે આગ્રહ કર્યો. “ અહે। આ રાજાનું ચિત્ત ધર્મને વિષે કેટલું તલ્લીન છે ? એનું કુટુંબ પણ કેવું ધર્મી છે ? અને એનું સત્ત્વ પણુ કેવુ દૃઢ છે ? રાજાની એવી સર્વ એ સ્તુતિ કરી.
""
તે વખતે તારિ
((
પછી હવે શું થશે ! અને શું કરવું ? ” એવી ચિ ંતા સમાન ચિત્તાથી સિદ્ધ મંત્રી આકુળ વ્યાકુળ થયા. તેનું હૃદયકમળ તાપથી કરમાઇ ગયું અને અવસર થયા ત્યારે તે બિછાના ઉપર જઇને સૂર્ખ રહ્યો. એટલામાં
૩૧