________________
.
રૂપવતી સામત્રી નામે તે શ્રેષ્ઠીની સ્ત્રી હતી. તેમને શ્રીદત્ત નામે પુત્ર હતા, અને શ્રીમતી નામે પુત્રની સ્ત્રી હતી. એ ચારેના મેળાપ સારા પુણ્યના ચે ગથીજ થયા હતા. કહ્યું છે કેજે પુરૂષને પુત્ર આજ્ઞામાં હાય, સ્ત્રી પતિ ઉપર પ્રેમ રાખનારી અને મન માફક ચાલનારી હોય, તથા જે જેટલું દ્રવ્ય મળે તેટલામાંજ સતાય રાખતા હાય, તે પુરૂષને આ લાકમાંજ સ્વર્ગ છે. એક વખત, સામોછી સમશ્રીની સાથે ક્રીડા કરવાને અર્થે ઉદ્યાનમાં ગયા. દૈવના યાગથી સૂરકાંત રાજા પણ તેજ ઉધાનમાં આવ્યા. ત્યાં મુદૂર એવી સામથ્રીને જોઇને રાજાના મનની અદર રહેલેા રાગ રૂપી સા ઞર તેાની થયા. પછી દુષ્ટ મનના સૂરકાંત રાજાએ રામ વશ થઇને ક્ષમાત્રમાં સેનાને પોતાના અંતઃપુરમાં મેાકલાવી દીધી. કહ્યું છે કે— તરૂણુ અવસ્થા, ધનની વિપુલતા, અધિકાર અને અવિવેક એ ચારેમાં એકેક વસ્તુ પણ અનર્થ ઉપાવે છે, તે પછી જે ચારે એકઠી હોય તે અનર્થ ઉપજાવે એમાં શું કહેવું! “અન્યાય એ રાજ્ય રૂપ લતાને બાળી નાંખનાર દાવાગ્નિ જેવો છે, એમ છતાં રાજ્યની વૃદ્ધિના અર્ધાં કર્યા પુરૂષ પરસ્ત્રીની ઇચ્છા કરે ! હમ્મેશાં રાજાએાજ લેકીને અન્યાય માર્ગે જતાં અટકાવે છે, તેને બદલે જો તેઆજ પોતે અન્યાય માર્ગે ચાલે, તે જેમ સાગરમાં ભળવાન મત્સ્ય દુર્બળ મત્સ્યને ખાય છે, તેવા પ્રકાર થયા.” સામથ્રેકીની પ્રેરણાથી મંત્રો વગેરે લેાકાએ રાજાને ઉપર કહેલી યુક્તિથી સમજાવ્યેા. તેથી તેણે ન સમજતાં મંત્રી વગેરેનેજ કાઢી મૂકયા. પરંતુ. અગ્નિના વાદ માફક મુખમાંથી દુર્વચન નિકળતાં હતાં, તે તેણે છેડયાં નહીં. એવા દુષ્ટ ચિત્તના લોકોને ધિક્કાર થાએ, અથવા સૂર્યકાંત મણૢિ જેમ સૂર્યના યોગથી અગ્નિની વૃષ્ટિ કરે છે, તેમ પ્રધાન રૂપ સૂર્યના યાગથી સુ ર્યકાંત સરખા સૂરાંત રાજા ક્ષણમાં અગ્નિ સરખાં દુચન મુખમાંથી કા ઢવા લાગ્યા એમાં શું આશ્ચર્ય! પછી મંત્રી વગેરે લોકોએ કહ્યું કે, “ હે શેઠ! આ વાતમાં હવે કાંઇ પણ ઉપાય જણાતા નથી. હાથીને કાન ઉપર શી રીતે રાખવે? તેમ રાજાને શી રીતે અન્યાયથી વાર? ખીજ્રથી રક્ષણ કરવા માટે કરેલી વાડજ જો અંદર પાકેલાં ચીભડાં ખાય, તે મ્હાટા દક્ષ માણસ હોય તે પણ તેમની રક્ષા શી રીતે કરી શકે? લોક
૪૦