________________
કહે છે) હું મૃગધ્વજ રાજન! કેવળીના મુખથી એવી વાત સાંભળીને પે!પટના જીવ દેવતા મધુર વચનથી તે આશ્રમમાં તેને લઇ ગયેા. ત્યાં તેણે કન્યાને પહેરવા યોગ્ય અલંકાર આપ્યા. પાછે તેને લઇ આવી હારી સેનાની સાથે ભેગા કર્યો, અને પછી તે સ્વર્ગે ગયે. સ્વર્ગથી ચ્યવીતે હવે એ તમારા પુત્ર યેા છે. એણે પેાતાને વૃત્તાંત સાંભળો જાતિસ્મરણ જ્ઞાન પામી વિચાર કર્યો કે, “પૂર્વ ભવમાં જે મ્હારી ખે સ્ત્રીએ હતી, તેજ આ ભવમાં મ્હારાં માતાપિતા થયા છે, હવેહું તેમને હૈ તાત ! હે માત !’ એમ શી રીતે કહું ? માટે મને માન કરી બેસવુંજ ઠીક લાગે છે. ” દોષ નહીં છતાં પણ એણે આજ સુધી માન આદર્યું. મોં અમારૂં વ ચન ઉલ્લધાય નહી એમ જાણી ખેલવા લાગ્યું. પૂર્વ ભવના અભ્યાસથી બાલ્યાવસ્થામાં પણ એનું શકિત વગેરે દૃઢ છે. પૂર્વ ભવના અભ્યાસથીજ દૃઢ સંસ્કાર રહે છે, ’
કાંધ
માંહુ
પછી શુકરાજે પશુ એ સર્વ વાત લેશમાત્ર કપટ નહી' રાખતાં કહી તેને કેવળીએ કરીથી કથ્રુ કે, “હે રાજપુત્ર! એમાં શું આશ્ચર્ય છે ? આ સંસારનું નાટક એવુંજ છે. સર્વે જીવ સર્વ જીવાની સાથે' માં સર્વે પ્રકારના સબંધ અનતી વાર પામ્યા છે. કારણ કે જે આ ભવમાં પીતા છે, તે આવતા ભવમાં પુત્ર થાય છે, પુત્ર છે, તે પિતા થાય છે. સ્ત્રી છે, તે માતા થાય છે, માતા છે, તે પિતા થાય છે. જે ઠેકાણે સર્વે જીવ અનેતી વાર્ જન્મ્યા નથી, અને મરણ પામ્યા નથી, એવી કાઇ પશુ જાતિ નથી, યાનિ નથી, સ્થાન નથી, તેમજ કુળ પણ નથી. માટે સારા પુરૂષે સમતા રાખી કોઇ પણ વસ્તુ ઉપર રાગ અથવા દ્વેષ રાખવે! નહીં કેવળ વ્યવહાર માર્ગનું અનુસરણ કરવું ( શ્રીદત્તમુનિ કહે છે. હું રાજન! મને પણ એવાજ સબંધ વિશેષ વૈરાગ્યનુ કારણુ થયા, તે સારી પેઠે સાંભળ.
જાણે શ્રીદેવીનુ રહેવાનુ` મદિરજ હાયની ! એવા શ્રીમદિરપુરમાં સૂરકાંત નામે રાજા સ્ત્રીલ પટ, કપટી અને દુર્દાંત ( કાઇથી જીતાય નહીં એવા) હતેા. તે નગરમાં ઉદારતામાં જેની બરાબરી કાઇ કરી શકે નહીં એવા એક સામ નામે મ્હોટા બ્રેકો રહેતા હતેા. લક્ષ્મીના રૂપમે પણુ જીતે એવ
૩૯