________________
સેનાએ કિલા ઉપરથી શૂરવીરેનાં આવતાં બાણને તણખલા સમાન પણ ગણ્યાં નહીં. પછી જૂની વસ્તુ જેમ તેડી પાડતાં વાર લાગતી નથી, તેમ શ્રીમંદીરપુરની પિળને દરવાજે તે સેનાના લોકોએ ક્ષણમાત્રમાં ઘણથી અને મુદ્રરથી તેડી નાખ્યા અને સર્વે લોકો નદીના પ્રવાહની પેઠે એકદમ અંદર પેસી ગયા. તારો પિતા સમડી ઘણી ઉત્સુકતાથી - ગળ જતો હતો, એટલામાં કપાળમાં એક આકરું બાણ વાગવાથી તે તુરત મરણ પામે. માણસ શું ધારીને કાંઈ કામ કરે છે, અને દેવ તેનું કેવું ભાડું પરિણામ નિપજાવે છે. સ્ત્રીને પોતાના તાબામાં લેવા માટે સો
શ્રેષ્ઠીએ કરેલા પ્રયત્ન તેના પોતાના નાશને અર્થે થયા. કહ્યું છે કે – હાથીને મનમાં કાંઈ બીજુજ હતું, વાઘના મનમાં બીજું, સર્પના મનમાં બીજું, શિયાળિયાના મનમાં પણ બીજું અને (દૈવન) મનમાં તે સર્વે કરતાં કાંઈ જુદું જ હતું મંદિરપુરમાં પલ્લી પતિની સેનાએ હરિણીની પેઠે ભયથી ધ્રુજતી સામગ્રીને તુરત પકડી લીધી. પછી નગર તૂટીને પિતાની મરજી પ્રમાણે ભિલ્લ લોકો પોતાના સ્થાન તરફ જવા લાગ્યા, ત્યારે સારા દૈવના વેગથી સેમથી પણ કોઈ રીતે તેમનાથી જૂદી પડી. અટવીમાં ભમતાં તેણે એક વૃક્ષનું ફળ ખાધું. તેથી તેનું શરીર કિંચિત્ માત્ર કિંગશું થયું; પણ શરિરની કાંતિ પહેલા કરતાં ઘણુજ ગર વર્ણ અને દિવ્ય થઈ. મણિ, મંત્ર અને ઔષધી એમને પ્રભાવ અચિંત્ય છે. પછી માર્ગે જતાં કેટલાક વણિક લે કે તે સોમશ્રીને જોઈને ઘણું આશ્ચર્ય પામ્યા. અને ને તેને પૂછવા લાગ્યા કે “હે સુંદરી! તું વિરાંગના છે ? કે, કોઈ વનદેવતા છે ? અથવા કોઈ સ્થલદેવી કે, જળદેવી છે ? અમારી ખાત્રી છે કે, તું મનુષ્યણી તો નથી જ.” સોમશ્રીએ ગદ સ્વરથી કહ્યું કે, “હું જાણું પુરૂ ! હું કઈ પણ દેવતા નથી, પરંતુ મનુષ્યની સ્ત્રી છું, એમ તમે ખાત્રીથી સમજે. આ સુંદર રૂપથીજ હું દુઃખ રૂપ કૂવામાં પડી. દેવ પ્રતિફળ થાય, ત્યારે ગુણનો પણ છેષ થાય છે. ” સમનું આવું વચન સાંભળી વટેમાર્ગ વણિકોએ કહ્યું કે, “તું સુખેથી અમારી પાસે રહે,” એમ કહી હર્ષ પામેલા તે વણિક જનોએ સોમછીનું ગુપ્ત રત્નની પેઠે ઘણું યત્નથી રણું કર્યું. પછી સુંદર અને શેણવાળી એવી સામગ્રીને જોઈને તે વણિક જ