________________
દુર્વચન કહ્યુ ? જેને સમુદ્રમાં મને લાભ થયે, તે આ કન્યા મ્હારી પુ ત્રી શી રીતે હેાય ? અને આ સુવર્ણરેખા પણ મ્હારી માતા શી રીતે હાય? મ્હારી માતા તે! એના કરતાં કિ ંચિત્ માત્ર ઊંચી છે અને તેના શરીરના વર્ણ પણ જરા શ્યામ છે. આ સુવર્ણરેખા તેવી નથી. અનુમા નથી હુમ્મરનાં વર્ષ ગણિએ તેા કદાચિત્ એ કન્યા માત્ર મ્હારી પુત્રી હશે એવા સભવ છે; પણ સુવણરેખા તે મ્હારી માતા સંભવતીજ નથી. તથાપિ હું એને પુછું તે ખશે ” એમ વિચારી શ્રીદત્તે સુવર્ણરેખાને પૂછ્યું. ત્યારે તેણે સાફ કહ્યું કે, “ અરે મુગ્ધ ! વગડામાં તને કાણુ એ ળખે છે? તું જાનવરની વાણીથી ફેાગઢ ભ્રાંતિમાં કેમ પડે છે?'' સુવ ણરેખાએ એમ કહ્યું, તેા પશુ શ્રીદત્તના મનની શંકા ગઈ નહીં. તુરત તે ત્યાંથી ઉઠયા. જે કૃત્યમાં અનર્થની શકા આવી, તે કૃત્ય કરવું સદ્ગુરૂષને યોગ્ય નથી. કયા શુભ છનાર પુરૂષ જાણી જોઇને અથાગ પાણીમાં પ્રવેશ કરે ? પછી આમ તેમ ભમતાં શ્રીદત્તે એક મુનિરાજને દીઠા, અને તેમને વદના કરીને પૂછ્યુ કે, “ હું સ્વામિન્! વાનરે મને ભ્રાંતિ રૂપ સમુદ્રમાં નાંખ્યા છે. આપ જ્ઞાનની સાહાય્યતાથી મ્હારો ઉદ્ધાર કરે.” મુનિરાજે કહ્યું. આ જગમાં સૂર્યની પેઠે ભવ્ય જીવ રૂપ કમળને એક કરનાર મ્હારી ગુરૂ કેવળી છે, અને તે આજ હું અવિધજ્ઞાનથી જે કાંઇ જાણું , તે તને હુમાં કહું છું વાત કહી, તે સર્વ સ્વજન મનુષ્યના વચનની પેઠે તું સત્ય જાણુ.
ર
દેશમાં છે.
વાનરે જે
૬ શી
રીતે સત્ય જાણું ?” એમ શ્રીદત્તે પૂછ્યું, ત્યારે પાછું મુનિરાજે કહ્યું કે,
*(
.
‘હે ચતુર પુરૂષ! સાંભળ, તને પ્રથમ ત્હારી પુત્રીનું, વૃત્તાંન કહું છું. હારા પિતા પાતાની સ્ત્રીને તાબામાં લેવા માટે છાનેા નીકળ્યે, તે રણમાં ક્રૂર એવા સમરનામા પલ્લીપતિ પાસે આવ્યો, “ એવા માસ જ ( પક્ષીતિ ) આપણું કામ કરવા યેાગ્ય છે એમ વિચારી સેમથેષ્ટીએ પન્નીપતિને સર્વ વાત કહી, અને દ્રવ્ય પશુ આપ્યું. ત્યારે પક્ષીપ તિની સેના શ્રીમ ંદિરપુર તરફ ચાલવા માંડી. વેલા ઉપરાંત ચઢી ગએલા સાગરથી જેમ લોકો ડરે છે, તેમ પલ્લીપતિની સેનાથી શ્રી મંદિરપુરની સર્વ પ્રજા ભય પામી. સંસારથી ભય પામેલા ભવ્ય જીવ જેમ શિવસુખની ઇન્ન
૪૫