________________
ક્ષીરાવ નામા મહાલા ધના ધારક એવા ધૃતસાગરસૂરિએ રાજાનું વચન સ ભળીને આ રીતે કહ્યું, “હે રાજન ! ધર્મથીજ ઈષ્ટ મનોરથની સફળતા પ્રાપ્ત થાય છે. કારણકે, જગતમાં ધર્મ શિવાય બીજુ કાંઈ છે? નથી. ધમમાં પણ અહણીત ધર્મજ શ્રેષ્ઠ છે. તેમાં પણ તત્ત્વશ્રદ્ધાન રૂપ સમકિત શ્રેષ્ઠ છે. કારણ કે, સમકિત વિના સર્વે અજ્ઞાનકષ્ટ રૂ૫ ક્રિયાનું વાંઝિયા વૃક્ષની પેઠે નિષ્ફળ છે. તત્તરદ્ધાન રૂપ સમકિતમાં વીતરાગ દેવ, શુદ્ધ પ્રરૂપક ગુરૂ અને કેવળ ભાવિત ધર્મ આ ત્રણ તો આવે છે, તે ત્રણે તામાં વીતરાગ દેવ મુખ્ય છે. સર્વે વીતરાગોમાં યુગાદીશ શ્રી -
ભદેવ ભગવાન શ્રેષ્ઠ છે. તે ભગવાનના શાસનમાં આ વિમલાદિ તીર્થનો અદ્દભૂત મહિમા પ્રકટ થયા. સર્વે તધામાં વિમલાદિ તિથે પ્રથમ સ્થાન ભગવે છે જૂદા જૂના કારણથી તે તીર્થનાં ધણું નામ છે. જેવાં કે ૧ સિદ્ધિક્ષેત્ર, ૨ તીર્થરાજ, ૩ મરૂ દેવ, ૪ ભગીરથ, ૫ વિમલાચલ ૬ બાહુબલિ, 9 સહ અકમલ, ૮ તાલધ્વજ, ૮ કદંબ, ૧૦ શતપત્ર, ૧૧ નગાધિરાજ, ૧૨ અષ્ટોત્તરશતકૂટ, ૧૩ સહસ્ત્રપત્ર, ૧૪ઢ ક, ૧૫ લેહિત્ય, ૧૭ કપીનિવાસ ૧૭સિદ્ધિશેખર, ૧૮ પુંડરીક, ૧૦ મુકિતનિલય, ૨૦ સિદ્ધિપર્વત અને શત્રુ જય એવાં આ તીર્થનાં એકવીશ નામ દેવતા, મનુષ્ય તથા રષિએ એમણે કહેલાં છે, તે હાલમાં ભવ્ય જીવોથી ગવાય છે. આ તીર્થનાં ઉપર કહેલાં એકવીશ નામ આ અવસર્પિણીમાં જાણવાં. તેમાં કેટલાંક નામ પૂર્વ કાળે થઈ . ગયાં છે અને કેટલાંક આવતા કાળમાં થવાનાં છે. તેમાં જેનો અર્થ પ્રત્યક્ષ દેખાય છે એવું “શત્રુંજય ” એ નામ આવતા ભવમાં તું જ નિર્માણ કરીશ. એમ અમે જ્ઞાનીઓના મુખેથી સાંભળ્યું છે. વળી શ્રી સુધર્મ સ્વામીએ રચેલા શ્રી શત્રુંજય મહાકામાં એ તીર્થના એક આઠ નામ પૈકી કેટલાંક આ પ્રમાણે કહેવાય છે –૧ વિમલ દ્રિ, ૨ સુરલ, ૩ સિદ્ધિક્ષેત્ર, ૪ મહાચલ, ૫ શત્રુંજય, ૬ પુંડરીક, ૭ પુણ્યરાશિ, ૮ શ્રીપદ, ૮ સુભદ્ર,૧૦ પર્વ તેં, ૧૧ કઢશક્તિ, ૧૨ અકમક, ૧૩ મહાપદ્મ, ૧૪ પુષ્પદંત, ૧૫. શાશ્વ ત, ૧૬ રાચંકામપ્રદ, ૧૭ મુક્તિગૃહ; ૧૮ મહાતીર્થ ૧૮ પૃથ્વીપીઠ, ૨૦ પ્રભુપદ, ૨૧ પાતાળ મૂળ, ૨૨ કૈલાસ, ૨૩ ક્ષિતિમંડળમંડન આદી એકસો ને આઠ નામ જાણવાં. એજ અવસરપીણમાં અષભદેવ ભગવાનથી માંડીને
૩૧