________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી
અંદર મેલું છે આવી શરતે લીધેલા લોટ તથા આવા સ્વરૂપનું મકાન છે તો પછી શાના ઉપર મોહી પડે છે? હવે તેના ફળ ઉપર જઈએ. પિતાના દેહની રક્ષા પછી સર્વ સંબંધ
તમને જગતમાં વધારેમાં વધારે મમતા શાના ઉપર છે? કોઈને માતા ઉપર, કોઈને પૈસા ઉપર, કોઈને છોકરા ઉપર તે કોઈને બાયડી ઉપર. જેમ બાદશાહે વાંદરીને ખાલી કુવામાં નાંખી હતી. એણે કોશ નાંખ્યો ત્યાં વાંદરીએ બચ્ચાંને હાથમાં લીધું. દેખ બીરબલ? કૈસા બચ્ચા પ્યારા હૈ. બાદશાહે કહયું કે બધું મારા-તારાનું છે તે માત્ર કહેવાનું છે. જ્યાં બીજો કોશ નાખે ત્યાં નાખ બચ્ચાને પાણીમાં ને પોતાનો બચાવ કર્યો. સાલીએ બચ્ચાને ડાલ દીધા. પોતાના જાનની પછી બધું છે. કહેવામાં તે મારા પ્રાણ કરતાં વધારે વહાલી છે. સર્વ કઈને વહાલામાં વહાલી ચીજ પ્રાણ, સ્ત્રી, પુત્ર, માતા–પીતા, ભાઈ ભાંડુ તે બધાની રક્ષા એ પોતાના જીવ તથા દેહની રક્ષા પછી. આ જીવની રક્ષામાં ખામી હોય તો કિંમત એકની નથી. મેહરાજાએ મેલનું ભરેલું મકાન કેવી શરતેએ સોંપ્યું છે છતાં તેમાં મૂંઝાયા છીએ. શરીર ઉપર રાગ કરી શા માટે પાપ બાંધો છે. દાખલ થયેલાને દુઃખ
એક વાત ધ્યાનમાં રાખ. આ સંસારના બધા દુ:ખે શાને લીધે છે? કોના કારણથી? શરીરના કારણથી, શરીર જેવી ચીજ ન હોય તો કોઈ જગેએ દુઃખનું સ્થાન નથી. એકીલાને દુઃખ નહીં. દાખલ થયેલાને દુ:ખ, અગ્નિ ધમણમાં હોય ત્યારે કોઈ ઘાણ મારનું નથી. પણ અરિન લોઢામાં પેસે છે ત્યાં ધડાધડ ઘાણ પડે છે. અગ્નિ લઢામાં પૈઠો કે ઘાણ માથે પડયા. તેમ આ મેહ રાજાના ઘરમાં પેઠો કે ઘાણ પડે છે. આકાશ બધે છે છતાં કોઈને આશ્રય કરતું નથી. તે કોઈ તેને ટીપતું નથી. આકાશની માફક આધાર વિનાને થાય તે કોઈ જાતની પીડા ન થાય. તે આવા દુ:ખના કારણમાં તું રાગ ધરે છે શી રીતે? ચારે ગતિના દુઃખે દલાલ આ શરીર છે. આકાશને કોઈએ પણ ઘાણ માર્યા નહીં કારણ તે કોઈમાં ભળતું કે દાખલ થતું નથી. અગ્નિને પણ કોઈ ઘાણ મારતા નહિ પણ તે અગ્નિ લેહમાં ભલ્યો તે માર ખાધો. તેમ આ આત્મા નિરંજન નિરાકાર જયોતિ સ્વરૂપી છે. પણ આ મેહ રાજાના મેલા મકાનમાં મહાલવા માંડયો ત્યાં શું થાય? ભૂલને ભડકે નહીં શમા ત ચાર ગણે થશે
આ દુ:ખનું કારણ શરીર તેમાં આવી ફસાયા, આવી ફસાયા. આવી ભરાણા ભાઈ, ભૂલ થઈ એટલે ભડકો છે જ. એ ભડકો મટવાને છે જ. માલિકી કરવા જશે તે ગણે ભડકો થશે. માટે તે વેઠી લ્યો. એક વખત જતાં કોઈકે માર્ગમાં મુકેલી વસ્તુને પગ લગાડયો. કેમ ભાઈ?જોઈને ચાલ, એના બદલે શું છે? એમ કહે કે, ભાન છે કે નહિ? વચમાં કેમ નાખી છે? ત્યારે કહેવું પડે કે તારે આંખે છે કે નહિ? એને મગજ ચૂકી આગળ