________________
૧૯૬
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી હોય, તેટલા પૂરતું તેને ઓળખાવીએ જગતમાં કુદેવ તરફ દેરવાયેલા હોય તેને જણાવવા માટે અઢાર દોષે જણાવ્યા. દિગંબરોની વિચિત્ર માન્યતા
દિગંબરોએ ઊંડા ઉતરીએ તે જેમ મનુષ્ય અફીણ ખાઈને ઠંડા પવનની લહેરમાં સુતે હોય, બાપ–દીકરો બને સુતા હોય, બાપને ખણજ આવે તે છોકરાને ખણે, પછી મારી ચેળ કેમ નથી મટતી? તે અફીણના નશામાં દારૂના ઘેનમાં સુતેલે પારકે બરડે ખણે, પિતાને બરડાની ચેળ મટાડવા માગે તે માટે નહીં, તેમ મિથ્યાત્વમાં માચેલા, કદાગ્રહમાં રાચેલા હોવાથી સિદ્ધ ભગવંતના ચિહ્નો ત્યાં લાવી મૂકે છે.
કેવળી સર્વજ્ઞ આહાર ન કરે, તેથી તરશ-ભૂખ ન હોય જેને એ કેવળીએ. તે વિવાદની વાતમાં આપણાથી બોલાય નહીં, પણ નિર્ણય કરી શકીએ તેમ છીએ. બાયડીએ જાણે છે કે પર્યાપ્તિમાં પ્રથમ પર્યાપ્તિ કઈ? શરીર પર્યાપ્તિ, તે આહાર વગર છે? આહાર ન લે તે શરીરને વખત કયાં છે ? જ્યાં સુધી જીવન ત્યાં સુધી આહાર ન કરે તે શરીર કયાંથી વધવાનું ? ત્રણ ચાર મહિનાના ઉપવાસ કર્યા પછી પડી જાય તેનું કારણ? તેજસને સ્વભાવ કે નવું જોઈએ, ખાધું એ તે હજમ. જેમ અગ્નિએ રાખોડે કર્યો તે રાખોડો મણેબંધ હોય, પણ કેલસો નહીં. ન આહાર આવે એ જ કોલસો, જને રાખોડે કામ ન લાગે. ગતિ અને આયુષ્યમાં તે ત્યાં સુધી શરીર માનવું પડશે. શરીર એટલે તેને બે રાક જોઈશે. ૯ વરસે કેવળ જ્ઞાન થાય, પછી ઝાડ પૂરવનું આયુષ્ય છે, તે ત્યાં સુધી અણાહારી રહેશે ? એમણે તીર્થકરના અતિશયમાં ભોજન નથી, તેથી બાકીના કેવલીને આહાર કરવાનું રહેશે. એમણે એ અતિશય માન્ય તે સાબિત થયું કે સામાન્ય કેવલીને આહાર લેવો પડે છે. સામાન્ય નિયમ છે કે તૈજસ-જઠરાગ્નિ બાળ્યા સિવાય નહીં રહે. લે અને બાળે. જ્યાં સુધી જીવન આયુષ્ય, શરીર ત્યાં સુધી આહાર માનવો પડશે. એ વાત રહેવા દે નવી વાત છે. બે આશામી તળાવ પર ન્હાવા ગયા, એકની પાસે ઘરેણુ રહેવા દીધું. પેલે કહે લાવ મારૂં છે, તારૂં નથી, નહીં મારૂં છે. હવે એને નિકાલ કયાં આવે? ચપડે.
ક્યાં ક્યારે લીધું તે બતાવે, એણે પિતાના મત પ્રમાણે કહ્યું કે, આહાર નહીં માનીએ, જોડે માની લીધું છે કે જન્મ, મરણ, દેષ મા, અઢાર