________________
પ્રવચન ૨૬ મું
૨૩૫ લેવડાવવા માટે કહેવામાં આવ્યું, દાકતર-દાક્તર જીવન, પોષાક, ખોરાક, બ્રિટીશ સતનતનું, પણ સાલગિરિને દિવસે કહ્યું કે-એ શીર શૂઝર સિવાય ઔર કુ નહીં ઝૂકે. સીધા છેડી દેવા પડ્યા, આફ્રિકન કેદીઓને મેલી દેવા પડ્યા, આપણે જગતમાં જીવીએ મોહના પસાથે, કુટુંબાદિક મેહના પસાથે બધું છતાં તેને શત્રુ તરીકે ધારીએ પણ આપણું શિર અરિહંત સિવાય બીજે નમવાનું નથી. આ જીવ મેહના હાથમાં પડે તે પણ ચાર શરણ કેમ ચૂકે? એ શત્રુ તરફ ધિક્કારની નજર ભૂલે નહીં. એક વખત સમ્યકત્વ પામેલે, ચાહે નિમેદ, નરક તિર્યંચમાં જાય તો પણ અંત કેટકેટિથી વધારે સ્થિતિ કરે નહિં. કહા હારેલું જર્મન “આફ્રિકન કેદીઓ” શત્રુને મિત્ર કદી ગણે નહિં. શત્રુના હાથમાં પડી જઈએ તે પણ સામા; આ સ્થિતિ કોના પ્રતાપે આવે ? પાપ તરફ ધિક્કારની નજર વસેલી હોય તે હંમેશા ઉદયમાં દેરશે, અવનતિમાં દોરશે નહિં. સરંજામ વગરની રૈયત એકલે શત્રુ તરફ ધિક્કાર વરસાવે તે સવા સપડાય માટે તેણે સંરજામની તૈયારી કરવી જોઈએ, જીનીવાની પરિષદમાંથી જર્મનીને ઊઠી જવું પાલવ્યું પણ સરંજામની તૈયારી બંધ કરવી ન પાલવી. તેમ અહીં દુષ્કૃત તરફ ધિક્કારની નજર રાખનારા જે સત્કૃત્ય રૂપી સંરજામની તૈયારીમાં ન હોય તે ચીનની પેઠે તેના ચૂરા થઈ જાય. સુકૃત અનુદન:
ચારનું શરણ અંગીકાર કરવા છતાં, શત્રુ તરફ ધિક્કારની નજર માફક દુષ્કૃતની નિંદા કરનારે છતાં સુકૃત તરફ અનુમોદના ન કરે તો સરાઈ જાય, સુકૃતનું અનુદનકરણ જઘન્યથી એક દોકડે કે ચાહે જેટલું ઊંચું કરે, તે એક દેકડે અનુમોદનામાં આખું જગત કરે તેટલું બધું અનુમોદન, વિચારો ! ચાહે તે એક નાને નેકર લશ્કરને પિતાની જિત સાંભળે તો પણ વાવટો ઉડાડી ખુશી થાય. કોઈ પણ લશ્કર એ જિત મેળવે તેના બધા ભાગીદાર છે. કઈ પણ ભવ્યજીવ મેહની સામા ઊતરેલે જિતે તેમાં બધા ભવ્ય ભાગીદાર છે. ચાલતી લડાઈએ જે સર થાય તેના ઉત્સવ ઉજવાય, અહીં ધર્મરાજાએ લડાઈ જાહેર કરી, તેમાં કઈ પણ ભવ્ય જિત મેળવી તે તેને ઓચછવ કરીએ છીએ. મેરે પાન્તની ધારણા હતી કે ઈલાવતીખાનને જશ કેમ લેવા દઉં?
પેશ્વાની પડતીને પાયે કયાં છે? ઈલાવતી ખાન અને મેરે પાંતે.