________________
३६४
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી લેભ સંજ્ઞા, અનાદિની ટેવ ઉથલાવવી, કુટેવ ઉથલાવવી મુશ્કેલ છે. તે લેઊની સંજ્ઞા સર્વ વિષયક અને અનાદિકાળની તે પલટાવવી કેટલી મુશ્કેલ છે. એક ટેવ અહીં છૂટે તેના જેવું ધનભાગ્ય કર્યું? દેવામાં અંતરાય કરે તે ચીડાય, લઈને રાજી થવાને વખત જાનવરમાં પણ છે, પણ દેવાનું ધારી રાજી થવાને વખત ક્યારે ? કહે મેહનું મૂળ મરડી નાખ્યું, હવે દેઉં, દેવામાં રાજી એ સ્થિતિ, તેનું જ નામ દાન, ભલે વિંધારા વહી જશે, શહેરી ભાગી જશે, શેઠ સુઈ જશે, પણ મેતી વિંધાયું તે અણવિંધાયું થશે નહીં. સાં પડી ચીજ સડી જશે, પણ મેતી વિધાયું તે અણુવિધ્યું નહીં થાય, તેમ દાનધર્મ છે, દેવામાં જ કલ્યાણ, આવા વિચારથી મોહના મૂળને મરડી નાખ્યું. તે મહ ફેર બંધાવાને નથી, જે કે પ્રવૃત્તિફળ રૂપ દાન ભલે વિનાશી હે પણ સંસ્કાર રૂપે દાનગુણ અવિનાશી જ છે, શીલ એટલે ત્યાગમાં સારૂં દેખે, ભેગમાં સારૂં દેખતે હતું તેની ગાંઠ બાંધી હતી, તે ગાંઠ છોડી નાખી. અહીં આપણે દેવાવાળા એ લેવાવાળા, હવે આપણે ભેગને ત્યાગ કરનારા. ભગની ચીજ અમર નથી પણ શીલની શ્રેણિએ ત્યાગની સુંદરતા રોપી દીધી, તે કઈ દહાડે જવાની નથી. ત્યાગની સુંદરતાને અને શીલ અવિનાશી, મેહનું મૂળ મરડી નાખ્યું તેથી દાનની સુંદરતા.
અનાદિ સંસાર રખડતાં. અનાદિ કાળથી આહારની આગથી બેદરકાર થયું ન હતું, આગની બેદરકારી રાખી હતી. કહે હવે અનાદિની આગ કાબૂમાં આવી. તપના તડાકે-સંસ્કારે કાબૂમાં લીધી. તપના સંસ્કારે કાબૂમાં ન લીધી હતું તે? ભલભૂતને મળેલું ભક્ષ્ય ભગવ્યા વગર રહે કેમ? એક જ મુદ્દાએ કે ભૂત ભડકે છે, માટે ભડકો ઓછો કરો કે, આપોઆપ ભૂત ભાગશે, જેની પાછળ આપણે ભટકતા હતા તે ભૂતને કાબૂ મેલળે. આટલી ભખલભૂતની–આહારની બેપરવાઈ અનાદિકાળથી ક્યારે આવી હતી? તે તપ કરતાં સંસ્કાર પડ્યો કે ભખેલ ભૂખની દરકાર ન કરવી, શરમમાં રહ્યો ત્યાં સુધી રહ્યો, આંખ ઊંચી કરી તો એક વખત મારી પાડશે. ભખલભૂતની સામા આંખ ઊંચી થઈ. તપ કોઈ વખત ભૂતને ભગાડી દેશે. તે તપ સંસ્કાર સંસાર કેટે વળગ્યું હતું તેને અસાર ગણવા લાગ્યા, સંસાર અસાર જાણી લાત મારી તપનો ભગત બન્યા. સવિનય કાયદા