________________
૪૩૨
આગદ્ધારક પ્રવચન શ્રેણી છે, નવી તૈયાર કરાવી છે, આમ છતાં નવી શાળામાં હાથી જતો નથી ને જનીમાં પાછો ભરાઈ જાય છે. જેની પડી ગઈ છે. ટાઢ વાય છે, વરસાદ આવે છે, છતાં જ્યાં ધૂળને ભાગ હોય ત્યાં બેસવું જોઈએ,
રસાને સુંદર ભાગ છોડી કચરામાં કૂતરાને આનંદ, તેમ પેલા હાથીએ જુની શાળામાં આનંદ માને છે, જેમાં ત્રણે ઋતુના દુઃખે છે, નવીમાં એક તુનું દુઃખ નથી, મહાવત પરાણે લઈ જાય તો પણ ગોઠતું નથી. આપણે એલામાં પગ ચૂલામાં માથું છે. છતાં વાગેલાને શીરે ખવડાવે છે, બીજો ભાઈ કહે કે માથું પુટે તો શીરે મળે છે. તેણે પણ ફેડયું. માથું ફેડી શીરે ખા. તેમ આપણે પલપલની પલોજણ વેઠીને દુનીયામાં ડાહ્યા બનીએ છીએ. જેને પલપલની પલેજણ કરવી છે તેને વૈરાગ્ય માર્ગ સૂઝતો નથી; તે નવનિધાન ને છ ખંડની સાહ્યબી હતી, ચોદ રત્નો હતા તેણે વૈરાગ્ય માર્ગ કેમ લીધે ? રત્નની સમાન ગણે તો, રત્ન ચક્રવતી પાસે હતા. ધર્મ એ રત્ન જે, ધર્મ રૂપી રત્ન નહીં પણ ધર્મજ રત્ન એનું કારણ? રતન એ પથરાના ભાઈ છે. જાત ઉપર ભાત પડવાની, જાત પત્થરની જડ જાતની ઉપર જહેમત કેણ ઉઠાવે? શાણે નહીં ઉઠાવે. તે માટે એક જ જચેલું. ધર્મ જ રત્ન, આ બુદ્ધિ થાય ત્યારે રત્ન પણ ધર્મને ગુલામ છે. ધર્મ ગુલામ નથી તો પછી એ કેણ હોય કે શેઠને છેડી ગુલામને પકડે? તેથી ધર્મ એ જ રત્ન. આ રત્ન રાખીએ ત્યાં સુધી રક્ષા કરે, ખસ્યુ ખાસડા મારે. એક વખત કાચી બેઘડી ધર્મની પ્રાપ્તિ થઈ ગઈ તે મોક્ષ મેળવી ઢીધા સિવાય રહે નહિં, ખસેડયું પણ ખસતું નથી, કેને? જગતના લૂંટારૂઓ બેભાનપણાનો, અનુપયોગનો જેવાવરીને લાભ લે છે, આ લૂંટારૂઓએ દાન સારૂં ગણાવ્યું, અમારી પાસે દાનનું ફળ જણાવ્યું તેથી રાજી થઈ દાન દેવા માંડયું. લૂંટારૂઓ લાકડીથી લૂંટે, આ લોકો કુદાવીને લૂંટે, પાંચ પૈસા બગાડે તો બાયડી-મા–બેનછોકરાના છેડા કાઢીએ. એ હમે અહીં ૨૦૦-૫૦૦-૧૦૦૦ દાનમાં દઈ રાજી થઈએ, કઈ દશા છે ? પણ આ વિચાર કેણ કરે? તુચ્છતા ન હોય તે જ દાન આપી ખુશ થાય, અસંખ્યાત, અનંત જીની વિરાધના થઈ, બ્રાહ્મણે ચંડાળ બની ચોકી મેળવી તેમાં શો ચમત્કાર કર્યો? તેમ ચૈતન્યસ્વરૂપ, શુધ્ધ ચિદાનંદ સ્વરૂપ આત્મા