________________
૪૬૧
પ્રવચન ૪૯ મુ
દેશવરતિ પણ ન હોય. દેવતાને દેશિવરતિ પણ નથી હોતી, સર્વવિરતિ – ચથાખ્યાત ચારિત્ર સુધી ગયે તે પણ અ પ્રવચન માતાનું માત્ર જ્ઞાન છે, જે ધમ પામવા તે ક્રેઈનમાહનીય અને ચારિત્રમેહનીયના ક્ષાપશમનું કામ છે. બુધ્ધિ જ્ઞાનના ક્ષયાપશમથી થાય છે, તેમ જ બુધ્ધિ જ્ઞાનાવરણીયના ક્ષયે પશમની છે, ચારિત્રમેહનીય અને દર્શનમેહનીયના ક્ષયાપશમ હાય, ધર્મપ્રાપ્ત થાય તે બુધ્ધિ ન હેાય, તેથી શું દર્શન-ચારિત્ર મેાહનીયના ક્ષયાપશમ નહી” થાય ? સૂત્રકારે એ કર્મના ક્ષયાપશમ જુદો છે એમ સમજતા હતા અને વિચિત્રપણું ધ્યાનમાં રાખ્યું હતું. તમે કના જુદા ભેદો ઉડાડી દીધા. અક્ષુદ્રતાની મર્યાદા :
અક્ષુદ્ર ધલાયક કહ્યા ત્યાં મહાનુભાવ ! ક્ષયેાપશમ જુદા છે, પણ એટલું તે તારે માનવું છે કે દનમાહનીયના ક્ષયે પશમ થયા ઢાય ત્યાં કુત્સિત-મિથ્યાજ્ઞાન ન હોય, જ્ઞાન એછું વત્તુ હાય તે કુત્સિત જ્ઞાનરૂપે ક્ષુદ્રતા છે, તે અહીં રહે નહિ, એ દ્વારાએ અક્ષુદ્રતા ગુણ કહીએ છીએ. કોઈ શાસ્રકારે સમતિ થાય તે પણ અજ્ઞાન હાય તેમ ન કહ્યું. ક્ષાપશમની વિચિત્રતા ક્યાં ચાલી ગઈ ? અજ્ઞાન તે ત્રણમાંથી એકેય ન હેાય. સમ્યકત્વ માલમ પડયું કે એકેય અજ્ઞાન નથી. તેમ ધર્મ પરિણતિ માલમ પડે ત્યાં ક્ષુદ્રતા નથી, તે માટે ઘુદ્દો ક્ષુદ્ર શબ્દથી શું લેવું? જેને જ્યાં લગાડે ત્યાં લાગી શકે, તુચ્છતા ઠેકાણે ઠેકાણે લાગી શકે છે, ડગલે-પગલે તુચ્છતા લાગુ કરી શકાય છે. તુચ્છતાની હદ્દ નથી, તેમ દુનીયાએ ગભીરપણું લઈ તેની હઃ બધે નાખી દ્વીધી, કેવળજ્ઞાની ચાર જ્ઞાનીને પણ તુચ્છ કહી શકે; દેવેન્દ્રની ઋધ્ધિ આગળ ચક્રવતીની ઋધિ તુચ્છ, મોટા આગળ નાના તુચ્છ, તમારી અપેક્ષાએ ધર્મની પ્રાપ્તિના વખત કાઈ ને ન આવે, તુચ્છતાને અભાવ કેાઈ ઠેકાણે રહેવાને નહીં. તે માટે મહાનુભાવ ! અક્ષુદ્રતા ગુણ કેટલા પૂરતા લેવા તે ધ્યાન રાખ. ક્ષુદ્રતાનેા. અભાવ, જગતે માનેલી તુચ્છતા જાય તે ધમ થાય તેમ નહીં. જેની બુધ્ધિમાં ગંભીરતા આવી નથી, તે ધર્મ સાધી શકે નહીં. ધર્મ ન સાધે તેટલી તુચ્છતા લઈએ છીએ. તે તુચ્છતાના અભાવ ધર્મ સાથે ત્યાં હાય, ઉત્તાનમતિ–તુચ્છ બુધ્ધિ હેાય તેા ધર્મ સાધી શકે નહિં, અરિહંત ભગવાનને નમસ્કાર કર્યાં, તેથી તેમના ઉપર દ્વેષ નથી.