________________
પ્રવચન ૫૩ મું
૪૫ છે, આત્મા–બુદ્ધિ વગર અનંતી વખત ધમકરણ કરી, તેણે દેવકાદિક આપ્યા છે, નકામાં નથી ગયા. માત્ર જે લેકે બાયડી આગળ અનંતી વખત તું મા અને છોકરી થઈ છે એમ તો બેલ કે જેથી રાગનું ઝેર ઉતરી જાય, રાગ ઓછો થાય, તેમને તે ધરમને કાપવે છે. એક અનંતાને મોટું રૂપ આપવું છે, સેંકડોને નાનું રૂપ આપવું છે. જેઠાણ ભળી છે, દેરાણીમાં લાંઠાઈ છે, દેસણીને એકલો ના ભાઈ છે, પોતાને ઘેર રાખે છે, જેથી મોટો થયો કે વેપારમાં અહીં જોડાય, સુવે પોતાને ઘેર, કેઈક વખત દેરાણી જેઠાણીને લડાઈ થઈ, ભાઈની વાત વચમાં આવશે, જાણું છું. તારા ભાઈને એણને પોર ઘરમાં ઘાલ્ય છે, મારો ભાઈ આજનો ગમે તે પાછો કા...લ આવે. એટલે છેટ થઈ ગયું? ચારિત્ર-વિરતિ ધર્મને દવા માટે કેળ–મેટા ઉંદર પાકેલા છે તેમનો જ આ શબ્દ છે, બાયડી છોકરાથી ખાસડા ખાધા છે, તેમને કેમ આગળ કરતું નથી ? અમે જે મનુષ્યભવને વખાણીએ છીએ, તે આરંભાદિકમાં મશગુલ થઈ દુર્ગતિભાજન એવા ભવને અમે વખાણતા નથી. નિશ્ચય નથી તેથી ત્યાં વખાણતા નથી, ક્ષાયોપથમિક ભાવરૂપ ફળ તેવા ભવમાં થાય તેથી વખાણીએ છીએ. તેથી શ્રવણશ્રધ્ધા પણ જોડે કહી. બીજી ગતિમાં ધર્મ પામી શકાતું નથી :
અહીં અપાર સંસાર સમુદ્રમાં મનુષ્યભવની જોડે સદ્દધર્મરૂપી રત્નનો સંગ મળ મુકેલ, કારણ તરીકે વખાયું, તેમ અમે વખાણીએ છીએ. જગતમાં ધર્મરત્ન સિવાય કઈ પણ ચીજ અનર્થ હરણ કરનાર નથી. “અનર્થ હરણ કરનાર ધર્મ સાથે મળે તે જ મનુષ્યપણું વખાણવા લાયક છે. એ જ આત્મા એકેન્દ્રિયમાં, નિગોદમાં, નરકમાં ને વિકલેન્દ્રિયમાં હતા. આત્મામાં ફરક નથી પણ બીજી ગતિમાં ધર્મ કરી કે પામી શકે તેમ ન હતું. અહીં મનુષ્યપણું હોવાથી ધર્મ પામી, માની, કરી શકે. ધર્મની ચડીયાતી–ઉત્કૃષ્ટ દશા મેળવી શકે. તે ધર્મની લાયકાત, તાકાત, ધર્મ મેળવવાનું સામર્થ્ય એકલા મનુષ્યભવમાં છે, તેથી મનુષ્યપણા સિવાય કઈ કેવલ પામ્યા નથી, શ્રેણિ માંડી નથી, મોક્ષે ગયા નથી. તે બધું મનુષ્યપણામાં જ પામ્યા, માટે મનુષ્યપણાને કીંમતી ગયાં. ઊંટના અઢારે અંગ વાંકા છે પણ રણમાં રગદોળાતાં ઉગારે માટે કીંમતી છે. રણમાં રખડતાં બચાવી લે તેથી કીંમતી છે. તેથી મનુષ્યભવ ઔદયિક પ્રકૃતિ હેવાથી ઉંટડાં જેવું છે.